________________
૪૫
હિત માટેની અનન્તજ્ઞાનીઓએ દર્શાવેલી ક્રિયા આમાં મશ્કુલ રહે છે, તેમનાં જ જીવન ધન્ય છે અને મરણુ ગારવભરી છે. આવું જીવન જીવવા માટે મહાપુરૂષોનાં જીવને આદર્શરૂપ છે, કારણકે–મહાપુરૂષાનાં જીવના આપણુને ઉત્તમ જીવન જીવવાના ઉદ્માષ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com