________________
૩૯
પામ્યા ત્યાં સુધીમાં તેઓશ્રીએ એક પણ ચાતુર્માસ તેઓશ્રીના ગુરૂવચ્ચે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજીથી અલગ કર્યું નથી. તેમજ તેઓ સારા વિદ્વાન્, પ્રતિભાસંપન્ન અને પ્રભાવક ઉપદેષ્ટા હેાવા છતાં, તેના વિનય અને તેની ગુરૂજીષા એટલી જ નિર્મળ રહી હતી. આ કાળમાં આવી આજ્ઞાચીનતા કિવા ગુરૂપરતન્ત્રતા ઉત્તમ આત્માઓમાં જ હાય છે. આત્માને વિનમ્ર અને કર્તવ્યશીલ તે પુણ્ય પુરૂષ જ બનાવી શકે છે. અને પૂ. મુનિરાજ શ્રી પુષ્પવિજયજી જેવા તેના દૃષ્ટાન્તરૂપ છે.
પદપ્રદાનઃ
શુદ
પૂ. મુનિરાજ શ્રી પુષ્પવજયજી મહારાજે વિ. સં. ૧૯૮૦ નું ચાતુર્માસ વીરમગામમાં કર્યું હતું. ત્યાં તેઓશ્રીએ શાસન પ્રભાવક પંન્યાસ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચાગાદ્વહનની ક્રિયા કરી અને તેજ વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ, વીરમગામના સંઘના ઘણાજ ઉત્સાહપૂર્વક વિ. સં. ૧૯૮૧ ના કાર્તિક વદી ૬ ને દિવસે પન્યાસ શ્રી ભક્તિ વિજયજીએ તેઓશ્રીને ગણિપદ્મ તથા માગશર ૫ ને દિને પન્યાસ પદાર્પણ કર્યું. અમદાવાદ તેમજ બીજાં પણ સ્થલાના શ્રાવક સમૂહ આ પ્રસંગે સારી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેઓના ગુરૂના આ પ્રેમ કેટલેા બધા કે-પાતે કાઇ પણ પદ્મવી નહિં લીધેલી છતાં, પેાતાના વિદ્વાન વિનયને ચાગ્ય જાણીને હાજર રહીને પદસ્થ મનાવ્યા! ઉત્તમ પુરૂષાની ઉત્તમતા આવે પ્રસંગે જ ઝળકી ઉઠે છે. આ રીતિએ આપણા ચરિત્ર નાયક અમથાલાલમાંથી મુનિરાજ શ્રી પુષ્પવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com