________________ સાક્ષરવર્ય કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, જાણીતા દેશસેવક જમનાલાલ માધવજી મહેતા, બાર ઍટ લે, અને પ્રોફેસર મંજુલાલ દવે જેવા પણ જેઓશ્રીનાં પ્રવચનની મુક્તકંઠે પ્રશંસા કરે છે, - અને - જેઓશ્રીનાં ધર્મપ્રવચનેને સાંભળવા સેંકડે જેને અને જેનેતર પણ આતુર રહે છે, - તેમજ :જેઓશ્રીનાં ધર્મપ્રવચને જેને ઉપરાંત હિન્દુ-મુસલમાન પણ રસપૂર્વક વાંચે છે, તે પૂ. બાલબ્રહ્મચારી પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરનાં ધર્મપ્રવચનોને દર રવિવારે પ્રસિદ્ધ કરતું સાપ્તાહિક તે– जैन प्रवचन આત્મા અને પરમાત્માની પીછાન કરાવે છે, સુખી જીવનની ચાવી બતાવે છે, જડવાદના એરનું અને આત્મવાદના અમીનું પૃથક્કરણ કરી દે છે, તેમજ દુઃખ, શેક અને આપત્તિના પ્રસંગોમાં પણ સમચિત્ત રહેતાં શીખવે છે. વાર્ષિક લવાજમ ? હિન્દમાં........ રૂા. ૩-૧ર-૦ (પ. ચાર્જ સાથે) ઈ હિન્દ બહાર રૂા. 5-8-0 નમુનો મફત મેળવો! શ્રી જૈન પ્રવચન કાર્યાલય : રતનપોળ, અ મ દાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com