________________
૧૮૮ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તેવી જ રીતે તે કાર્યોની પ્રશંસા કરવામાં, કરનારના સહવાસ કરવામાં અને તેના નિષેધ નહિ કરવામાં પણ એવું જ પાપ છે.
*
જ
પિંડ નિયુક્તિ આદિ શાસ્ત્રોમાં આ વાત સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે. હિંસાદિક કાર્યો નહિ કરવા છતાં તેને સારાં માનવામાં જેમ પાપ છે, તેમ તેને કરનારાએની સાથે અવિભક્ત કુટુંબપણે સહવાસ કરવામાં પણ પાપ છે અને છેવટે તે હિંસાદિક કરનારાઓને તેમ કરતાં ન અટકાવવામાં આવે, તા પણ સમાન પાપના ભાગીદાર થવાય છે. જો આમ છે તે હિંસાદિકથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ ( ત્યાગ ) કરનાર સાધુ, ખીજાને દીક્ષાના નિષેધ કેમ કરી શકે ? અને જો કાઈ સમજથી કે અણસમજથી કોઇને પણ દીક્ષાના નિષેધ કરે, તે તે સાધુ પેાતાનાં મહાવ્રતાની પ્રતિજ્ઞાને નાશ કરનાર છે, એમ જ માની શકાય.
સાચા મુનિવરાજિનેશ્વર સિવાય અન્યની આજ્ઞાને સ્વીકારતા નથી.
જે સાધુએ જિનેશ્વરદેવાનાં ક્માનથી જ ઘરખાર, કુટુંબકબીલે અને માલમિલ્કતને તજીને ત્યાગી થયેલા છે, તે સાધુએ શાઓની આજ્ઞાએ ક્રૂર મૂકીને બીજાઓની આજ્ઞાઓને પ્રમાણભૂત કરવા તૈયાર થાય, એ અનવું અસંભવિત છે. છતાં આજકાલ કેટલાકા, સાધુએ પાસે આજ્ઞા મનાવવાને જે આગ્રહ કરી રહ્યા છે, તે તેના જૈન નામને શરમાવનાર છે. અજ્ઞાનમાં અજ્ઞાન
જૈન પણ
નવકાર મંત્રના “ નમાલાએ સવ્વસાણું ”-એ પદથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com