________________
૧૮૬ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ભક્તિને માટે ભગવાન્ નથી પણ ભગવાનને માટે જ ભક્તિ છે, એ ઉવલ સત્ય સાદી સમજવાલાથી પણ સમજી શકાય તેવું છે. અને જે આરાધકેના કલ્યાણને માટે જ આરાની જરૂર છે, તે તે આરાધકના સદ્ભાવ માટે આરાધ્યોને ભેગ આપો, એ વાત દીકરાને માટે સ્ત્રીને મારી નાંખવા જેવી જ અઘટિત છે. તાત્પર્ય કે-જે મનુષ્યો આરાધકને માટે આરાધ્યનો ભેગ આપવાનું કહે છે અથવા તો તેવી પ્રવૃત્તિ કરે છે, તેઓ ભક્તિને માટે ભગવાનને ફેંકી દેવા જેવી ગમાર વૃત્તિ ધરાવનારા મનુષ્યની પંક્તિમાં મૂકવા જેવા છે.
સાધુથી દીક્ષાને નિષેધ થઈ શકે નહિ. દીક્ષા જેવા ઉત્તમોત્તમ શબ્દને અગ્ય વિશેષણથી કલંકિત કરનારા, માતાને વંધ્યા શબ્દથી સંબોધનારા જેવા અસત્યભાષી છે. આજકાલ–અયોગ્ય દીક્ષા’–‘અગ્ય દીક્ષા એમ કહી કહીને ઈતર વર્ગમાં દીક્ષા માટે ગંભીર ગેરસમજ ફેલાવવામાં આવી છે. દીક્ષા એવી ઉત્તમ ચીજ છે કે-કોઈપણ કાળે, કેઈપણ દિવસ તે અગ્ય બની શકવાની નથી. શાસ્ત્રકાએ દીક્ષાને અગ્ય એવા પુરૂષે જણાવ્યા છે, પણ દીક્ષાને કઈ દિવસ અગ્ય ગણાવી નથી. દીક્ષા લેનાર પુરૂની અગ્યતાને લીધે, તે પુરૂષને દીક્ષા માટે અગ્ય ગણ્યા છે, પરંતુ તેટલા માત્રથી દીક્ષા એ અયોગ્ય છે, એમ માની લેવાનું નથી. આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા માટે અગ્ય ગણ્યા, તે દીક્ષાની અયોગ્યતાને અંગે તો નહિ જ, પરંતુ જ્ઞાનીઓના વચન મુજબ તે ઉંમરની પહેલાં કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com