________________
૧૫૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આશ્ચર્ય નથી.” જે કદાચ પિતાની સ્વછંદ વૃત્તિઓને પિષનાર કોઈ સાધુ મળી જાય, તો તેને માનવાને તેઓ આનાકાની કરતા નથી. સાધુવેષને ધારણ કરનાર હોય, છતાં જે તે એવો ઉપદેશ કરે કે– શાસ્ત્રવાતને માનવી તે ગુલામી કરાવનાર છે. દેશ અને રાજ્યની ઉન્નતિ કરવી તે જ ધર્મ છે. મનુષ્યના મનમાં જે વાત રૂચે તે મૂજબ પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ ધર્મ. શ્રોતાઓને પ્રિય લાગે તેવું બેલે તેજ સાધુ. રેટલા આપનાર લેવાથી શ્રાવકેટને ખુશ રાખવા જ જોઈએ. મનુષ્યએ પિતાને આત્મા પ્રેરે તેમ ધગે જવું, એ જ આત્મકલ્યાણને માર્ગ છે. ઉજમણાં, ઉપાધાન, સંઘ, સામિયાં, પ્રતિષ્ઠા, સ્વામિવાત્સલ્ય, મંદિર, મૂર્તિઓ વગેરેમાં થતે લક્ષ્મીને વ્યય નિરર્થક છે. એથી ધર્મને કે કેમને આ જમાનામાં કેઈપણ જાતને ફાયદો નથી. સ્વતંત્રતાના નામે શાસનને ઉથલાવનારા મનુષ્યો પણ જોન કેમના હીરા છે. –તો તેજ સાચા સાધુએ છે, એમ તેઓ માને છે. તેમજ સાધુવેષને ધરનારાઓમાં જેઓ –જેમાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય તેવા ધંધાઓ શીખવનારી સંસ્થાઓ માટે મેટાં મોટાં ફંડ એકઠાં કરી દેતા હોય, પુનર્લગ્ન જેવા અધમ કાર્યને પણ પુષ્ટિ આપવા જેઓ તૈયાર થતા હાય, યુવાવસ્થામાં યૌવનરૂપી મદીરાના છાકથી થતી નિરંકુશ પ્રવૃત્તિને પણ જેઓ સંપૂર્ણ રીતે વધાવી લેતા હોય, શાસ્ત્રીય બાબતોના સાચા ખુલાસાની વખતે સત્ય નહિ જાહેર કરતાં સ્મશાનશાંતિના પાઠે ભજવતા હોય, સત્યપ્રરૂપક મુનિવરેની સામે તોફાની ટોળાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com