________________
દક્ષિાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૩૫ છે. આથી સ્પષ્ટ થાય છે કે–ત્યાગ કરનારાની પાછળના કુટુંબીજનોએ કરેલા શેકાદિ સાથે, ત્યાગ કરનારને કેઈપણ જાતને સંબંધ રહેતો નથી. ભાવ દયાના સ્વરૂપને સમજનાર દીક્ષાનો ત્યાગ
કરવાનું કહે જ નહિ. બીજી એક વાત એ વિચારવાની છે કે-જૈન શાસ્ત્રકારે દ્રવ્ય દયા કરતાં ભાવ દયાની કિંમત કોડે ગુણી વધારે આકે છે, અને તેથી જ દ્રવ્ય દયા કરતાં એક સમયના સાધુપણાની કિંમત અસંખ્યાત ગુણ છે, એમ જણાવે છે. દ્રવ્ય દયાનું ફળ નિશ્ચિત હોતું નથી. દ્રવ્ય દયાથી મેક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય. ભાવ દયા તો નિશ્ચયથી મુક્તિને દેનારી જ છે. સંયમ, એ કેવળ ભાવદયા રૂપ જ છે. સંયમ લેવાને તે જ મનુષ્ય તૈયાર થાય છે, કે જે મનુષ્ય પિતાના આત્માને કર્મથી બંધાએલો સમજે છે. તે કર્મનાં બંધને આત્મગુણેને આચ્છાદિત કરીને રહ્યાં છે અને એ કર્મ બંધનેને તોડવાને માટે કેઈપણ ઉપાય હોય, તો તે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી પરમપવિત્ર ભાગવતી દીક્ષા છે, એમ
એ માને છે અને તેથી જ તે દીક્ષાને અંગિકાર કરવાને તૈયાર થાય છે. આ ભાવ દયારૂપ દીક્ષાને અંગિકાર કરતી વખતે દીક્ષા લેનારને દ્રવ્ય દયાને ગણું કરવાની જરૂર પડે, તે તે કઈ પણ પ્રકારે અગ્ય ગણાય નહિ, તો પછી પોતાના સ્વાર્થને અંગે, પિતાના જ મેહના ઉદયથી રૂદનાદિ કરનાર કુટુંબીજનોની દયાથી, દીક્ષા લેનાર પિતાના આત્માની ભાવ દયારૂપ પ્રત્રજ્યાને છોડવાને કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com