________________
૧૨
ગુરૂદેવ પં. શ્રીમત્ પુષ્પવિજયજી ગણિવરનું અને તે શ્રીમા ગુરૂદેવ પ. પૂ. મુનિવચ્ચે શ્રી હર્ષવિજયજી મહારાજાનું ટુંકુ જીવન-ચરિત્ર આ ગ્રન્થમાં સંબદ્ધ કરેલ છે.
અસ્તુ. પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનમાં મુદ્રણને અંગે જો કાંઇ દોષ રહેવા પામ્યા હાય, તે તે સુધારી લઈને તેને અંગે ઘટતું જણાવવા વાંચકાને વિનંતિ છે. અને આવા ધાર્મિક ગ્રન્થની જાણતાં-અજાણતાં આશાતના ન થઈ જાય, તેની કાળજી રાખવા પણુ આગ્રહભરી વિનંતિ છે.
અમદાવાદ
મૌન એકાદશી વિ. સં. ૧૯૮૯
લી. શ્રી સંધનો સેવક– શાહુ પાપટલાલ લલ્લુભાઈ સેક્રેટરી. શ્રી હર્ષ-પુષ્પામૃત 'જૈન ગ્રંથમાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com