________________
વ્યવહાર કાય વાહકોએ રાખ્યા છે, પર`તુ નાણાં ભનારના, ઉપદેશક મુનિમહારાજાઓના અને ધર્મમૂત્તિ કાર્યકર્તા વેણીચંદભાઅને એકંદર હૃદયના શે! હેતુ અને આશય છે ? તે વધારે પ્રમાણભૂત છે. જૈનવિજ્ઞાન એટલું બધું વિશાળ અને જગત િતકર છે કે તે છે તેટલા જૈનેામાં ખરાખર વ્યાપ્ત કરવાને અને જીવનાં જીવતું કરવાને અબજો રૂપિયાના ખર્ચે પણ પુરૂં પહોંચી વળાય કે કેમ ? તા પછી આટલી રકમથી શું થાય? તાપણુ જે છે તેના ઉપયાગ તેમાંજ થવા જોઇએ.
૪ એજ રીતે જેમ શ્રેયસ્કર મડળનાં નાણાના ઉપયાગ જૈન ધર્મનાં શ્રેય: કરવામાંજ થવા જોઇએ. જૈન એવી કાઈ કામ નથી. જૈન એ માત્ર ધર્મ છે. અને જૈન કામેા કહેવાય છે, તેના અર્થ જૈન ધર્મ પાળનારી કામે એવા છે. માટે આ ખાતું જૈનધર્મ –જૈનદર્શન, જૈનશાસનના હિતને માટેજ છે, યદ્યપિ ધર્મના સ્થાયિપણામાં કામેાને લાભ છેજ. આજની સ્થિતિમાં ધમ વ્યવસ્થા હશે તે કામે ગર્ભિત રીતે વ્યવસ્થિત હેાવાનીજ. શિખર ખરાખર વ્યવસ્થિત હશે તેા મંદિર હજી ઉભું છે, એમ તા સાબિત થશે જ. માટે ધર્મ એ પ્રજાજીવનનું શિખર છે, કેન્દ્ર છે, સર્વ જીવનની પ્રતીક છે. તેથી જેમ બને તેમ તેની વાસ્તવિક તેજસ્વિતા અને નિસ્તેજતા ઉપરથી જ ભારતવર્ષમાં પ્રજાની આખાદીના વિચાર કરાય છે. નહીં કે માટા રાજમહેલે કે માટી હવેલીઓ ઉપરથી આંક કાઢવાના છે. ઝુપડામાં પણ આદર્શ ભારતીય આનું જૈન જીવન ચમકી શકે છે.
અલબત્ત, જૈનધમ અને શાસનના શ્રેય: માટે ધ્યાન આપવાની જરૂર છે, તેમ ફીમ સમાજ કે પ્રજા માટે ઉપેક્ષા કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com