________________
૫૭
પ્રયાગ કરવા છતાં એ સર્વમાં તેમનું પ્રધાન લક્ષ્ય તેઓ જ જણાઈ આવે છે કે—
“ શ્રી વીતરાગ ભગવાન શ્રી મહાવીર દેવે બતાવેલા ધર્મ અને વારસામાં મળેલા તેમના શાસનની ઉન્નતિ થાય તે વિશેષ સારૂ. પરંતુ જેમ અને તેમ અવનતિ તે અટકવીજ જોઇએ, તેમાં ખામી તે ન જ આવવી જોઈએ. જૈન ધર્મ પાળવાના ઈચ્છુકાને તેની સગવડ સુલભ થાય, શાસનના વહીવટ ચલાવનારા અંગેવાનાને વહીવટનું તંત્ર ચલાવવું સુલભ થાય, અને તેનાં કાઇપણ ગુપ્ત ચા જાહેર સંગીન તત્ત્વાને સીધી ચા આડકતરી રીતે નુકશાન ન પહોંચે, જૈન ધર્મ પાળનારી કામાનું–સમાજોનું શ્રય: થાય, અને સદેાદિત જૈનધર્મનું આરાધન પ્રવસ્ત્યો કરે, તથા વારસામાં મળેલા ધર્મ અને શાસન તથા તેનાં સર્વ ગુસ તેમજ જાહેર તત્ત્વા અને મિલ્કત ઉત્તરાતર વારસામાં આગળ લંબાય, સર્વ વિઘ્ન દૂર થાય, સર્વ અપમગળા શાંત થાય, શાસનની માનપ્રતિષ્ઠા વધે અથવા ટકી તા રહેજ, પ્રજા વ્યામાહમાં પડી જઈ સન્માર્ગથી ભ્રષ્ટ ન થઇ જાય, ચૂકી ન જાય, ઉન્માર્ગે ડુડી ન જાય તથા સદૈવ શ્રી જિન મંદિરોમાં ઘટાનાદના ઘણાટકશાઓમાં ગાજ્યા કરે, ઉપાશ્રયામાં ચાલી રહેલા ચારિત્રપાત્ર ગીતા શ્રમણ મુનિનાં વ્યાખ્યાનવનિએાના પડઘા માનવજીવનમાં રાતિદવસ સંભળાયા કરે, અને ચિ ંથરેહાલ સ્થિતિમાં પણ જૈનધમ થી વાસિત થઈ, ઘુઘવાટ કરતા રાડાની સંખ્યાવાળા અન્ય ધર્માવલ ́ખી માનવસાગરની વચ્ચે પણ સ્થિર સમ્યક્ દૃષ્ટા બની આ સત્કાર સંપન્ન થઈ વીતરાગ ધર્મ ના આરાધક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com