________________
છે. તે ઉડી જતાં જગતની ખરી સ્થિતિ શું છે? તે તમે આપેઆપ સમજશે. આજે કોઈ તમને સમજાવી શકે તેમ નથી. મનુધ્યકૃત સંજેગેને કુદરતી જમાને માની લીધો છે, તે જ ભૂલ છે. યુરોપ અને અમેરિકાના લેકે પોતાના સ્વાર્થને ઉદેશીને તેમાં મદદગાર થાય તેવા જે જે વિચાર કરે છે, જે જે યોજનાઓ ઘડે છે, અને તે એવી ખુબીથી બહાર મૂકે છે કે આપણે તેનાથી અંજાઈ જઈએ છીએ અને તે જનાઓની એટલી બધી સંખ્યા જનસમાજમાં પ્રચારવામાં આવે છે કે જાણે કેમ આ બધું કુદરતજ કરતી હેય, એ ભાસ ક્ષણ ભર થઈ રહ્યો છે. તેથી આપણે જમાને જમાને બેલીએ છીએ, પણ વાસ્તવિક રીતે એ બધી માયાજાળ છે. માની ત્યે કે એ ચેજના કલ્યાણકર હોય, પરંતુ માનવને કલ્યાણકર એવા એટલાં બધાં સાધનની જરૂર છે કે એ બધાં સાધને એ વિચારકે નિઃસ્વાર્થપણે પુરા પાડી શકશે કે કેમ? એ સંશય છે. જ્યારે તેઓ થાકશે ત્યારે પછી કોને આધાર? પછી જમાને કયાં જશે ? વળી જે તેઓએ આ જનાઓ નિ:સ્વાર્થ પણે જગતને આપી હોત તો આટલું બધું ન નુકશાન થતું. પ્રજામાં શારીરિક બળ ઘટતું જાય છે. નૈતિક બળ ઘટતું જાય છે. ધર્મભાવના ઘટતી જાય છે. જીવનકલહ મુશ્કેલ થતો જાય છે, અને સ્વદેશમાં અને સ્વવતનમાં રહેવું મુશ્કેલ થતું જાય છે. કપટ પ્રપંચ ખૂબીપૂર્વક કેળવાતા જાય છે, અને મનમોહકરીતે પ્રજામાં પ્રચાર પામતા જાય છે. હેતપ્રીતિ ઉડતા જાય છે, વિગેરે વિગેરે રીતે આગળ વધવાને બદલે પ્રજા પાછળ હઠતી જાય છે. એક બાજુ આગળ વધતી દેખાય છે ને બીજી તરફ તેના કરતાં અનેકગણું પાછળ હઠતી જાય છે. ખુશામત અને વમાનની વૃત્તિને અભાવ વધતો જાય છે. એકંદર બળ તૂટતું જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com