________________
છે. વળી હવે તે જેટલા ટકા એ રીતે ઉપયોગ થાય છે, તેના કરતાં વધારે ટકા બીજી રીતે થઈ રહ્યો છે. તેથી સમગ્ર નુકશાન ઉધારે અને થોડો લાભ જમે કરે તે નુકશાન વધારે ઉધરશે. અલબત્ત વેણચંદભાઈએ અથવા તેમની પહેલાના કે તેમની સાથેના કાર્યવાહકોએ ઘણી જ પ્રાથમિક પહેલ કરી છે. પરંતુ તે વખતે તે પ્રાથમિકજ પહેલ થઈ શકે તેવી સ્થિતિ હતી. આજે તે તે ઘણું આગળ વધી ગઈ છે, આપણું ઘણું તને તોડી રહી છે. માટે એ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નહોતી. આ અમારો આદર્શ છે.”
ઠીક, પણ તેથી ક્યા ક્યા નુકશાને થયા? તે જરા સમજો તે ઠીક, ગેળા ગેળ કહેવાથી શું સમજાય?”
નુકશાને એટલા બધાં થયાં છે કે તે સમજાવવા મુશ્કેલ છે. કારણ કે તે સૂક્ષમ છે. નજરે ન ચડે તેવા છે અને સૂક્ષમ વિચારને અંતે સમજાય તેવાં છે, છતાં મોટાં વિપરીત પરિણામો ઉત્પન્ન કરે તેવાં છે. તે પણ સામાન્ય રીતે સમજાવશુંશાસનની સર્વ પ્રવૃત્તીઓ શું તે સાધનોના ઉપયોગ વિના અટકી પડી હતી? અને જો એમ શાસનની પ્રવૃત્તિઓ અટકી પડી ગયેલી માનીયે તે તે પહેલાં શાસન જોતું ચાલતું? એમ તે હોતું જ એટલે શાસન ચાલતું હતું અને તેને અંગે જરૂરની બધી પ્રવૃત્તિઓ પણ ચાલુ જ હતી. તે કદી અટકી ન્હોતી. સંઘમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની કુદરતી પરિસ્થિતિ જેવી હતી તેના પ્રમાણમાં સર્વ પ્રવૃત્તિઓ સંઘમાં ચાલતી હતી, તેમાં નવીનતા શી કરી? બધી પ્રવૃત્તિઓને સંસ્થાઓ અને ફંડના રૂપમાં ગોઠવવાથી થતાં નુકશાનને ખ્યાલ નથી કર્યો. કારણ કે ગામેગામ વ્યક્તિગત કે સંઘસમુદાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com