________________
૩૭
તેમાં સમજાવવાનું શું હતું? પ્રત્યક્ષ જ છે ને? પ્રજાની સ્થિતિ જુઓ–તેનું શરીર બળ છેલ્લા પચાસ વર્ષમાં ઘટી ગયું, મેટા ભાગની આર્થિક વિષમતા વધી ગઈ, સ્થાનિક ધંધા તૂટી ગયા છે અને ધર્મભાવના, સંસ્કાર, વારસાની શ્રદ્ધા વિગેરેનું બળ એકંદર કમી થઈ ગયું છે. ખરૂં શૈર્ય કયાં છે? પ્રજાને મોટે ભાગે સ્વતંત્ર ધંધાને બદલે નેકરીના ધંધા ઉપર ચડી ગયો છે, ફડે ઉપર નભનારે થતું જાય છે. એક વેપારી ગમે તે તેલ–મરચાંને બંધ કરીને પેટ ભરે અને સાદામાં સાદી રીતે રહે ને મહિને રૂપિયા ૧૫ કમાય તેટલામાંજ મહા મુશ્કેલીએ ખર્ચ ચલાવે, તેના કરતાં કોઈ પણ ફંડમાંથી ૫૦) ને પગાર મેળવનાર વધારે પ્રજાજન છે, શ્રેષ્ઠ પ્રજાજન છે, એમ ન માનવું. પહેલો માણસ એક કલાક ધર્મ ધ્યાનમાં આપે તેને બદલે બીજે માણસ કલાકના કલાકે આપે, છતાં તેની ધર્મભાવનાનું બળ પહેલાં કરતાં વધી નહીં જઈ શકે. આ રીતે પ્રથમનાં તત્ત્વ પ્રજામાંથી ઘટતા જાય છે અને બીજી જાતનાં ત વધતા જાય છે. પ્રથમનાં તો જુનાં છે, માટે માન્ય છે, એમ ન સમજજે, પરંતુ તે સબળ અને કિંમતી છે, માટે તે માન્ય છે.
એ તો ઠીક પણ તેમાં વેણચંદભાઈને શું વાંક? તેમણે તો એવા ફરતા સંજોગોમાં “લેકે ધર્મભાવનાથી વિમુખ ન થઈ જાય” એ શુભ હેતુ ધ્યાનમાં રાખીને જે જે પ્રવૃત્તિઓ કરી, તે બધીએ મને તો પ્રશસ્તજ જણાય છે.
જે તેમણે મહેસાણા પાઠશાળા કાઢીને પઠન પાઠન શરૂ ન કર્યું હેત તે આટલે લાભ શી રીતે થાત? ઠામઠામ જૈનશાળાઓ ખેલાઈ રહી છે. લોકોને ધામક જ્ઞાન અપાઈ રહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com