________________
૩૦
શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાય જેવી વિશિષ્ટ વ્યક્તિઓ પણ તેમને આધીન રહીને વત્ત વામાંજ વધારે ફાવી શકી હતા. કારણ કે જનસમાજ હમ્મેશ પ્રથમ કેન્દ્ર તરફ વળે છે. આ માનવસ્વભાવ છે, માટે કેન્દ્ર નકકી રાખવું જ જોઇએ. વારંવાર કેન્દ્ર ન મંદલાવવું જોઇએ. આટલી ડુઇ સુધી પ્રયત્ન કરવામાં આવશે ત્યારે વધારે સ્થાયિ લાભ શાસનને થશે, એ ખાત્રીથી માનવું. ખીજા ઉપાય નથી અથવા લાભપ્રદ નથી, અથવા અધુરા છે અથવા નુકસાનકારક છે. આ જ માત્ર સારાંશ છે.
અરે ! આ તે। મહા મંથન છે. કાણુ એ અધું કરે ? કાને પડી છે?
ના, ના. એમ છેક જ નથી. વખત આવ્યે થઇ પડશે.ઘણાએ કરનારા પડયા છે. શું તદૃન અસ્તજ થઈ ગયું છે, એમ માના છે ? એમ તા કદી મનેજ નહીં. હજી ઘણુ એજ-તેજ છે, એ વિશ્વાસ રાખા. અને ઘણા નીકળી પડશે. પણ મીજા નીકળે કે ન નીકળે એટલા માટે આપણી ફરજ નથી એમ નથી. આપણી યે અત્યારે પણ ફરજ છે જ છે,
અને મંથન વિના કયાંયે ફળ દીઠું છે ? મંથન પ્રશ્નજીવનનું આવશ્યક અંગ છે, માટે મંથનથી ગભરાવું ન જોઈએ. જો તમને મંથનથી ગભરાટ છુટતા હાય, તા માત્ર નમામારાવળી ગણા અથવા ચૂપચાપ પ્રભુની સેવાપૂજા કે સામાચિકની આરાધના કરે, તા તેથી પણ કલ્યાણ થશે.આવા પ્રશ્નોમાં માથુ મારી તેની ચર્ચા કરવાનું જવા દો.
પ્રસંગ આવ્યે યથાશક્તિ કરવામાં તે પાછા હુઠાય જ કેમ ? પરંતુ જાણવા જેવા પ્રશ્નો પૂછીએ તેમાં વાંધા શે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com