________________
કરાવી શકાય છે. છેવટે ન્યાયાધીશ અને છેવટ રાજા સુધી અપીલ લઈ જવાય છે. વ્યવસ્થાની દષ્ટિથી આ ધરણે જેમ ત્યાં બરાબર જણાય છે, તેમ આ ધર્મ તંત્રમાં પણ એ રીત યથાયોગ્ય જ છે. તે પ્રમાણે ન વર્તવામાં આવે તે અવ્યવસ્થા અને અંધાધું. ધીજ પ્રવરી રહે.
એ વાત તે બરાબર લાગે છે, પરંતુ આજે એમ પણ કયાં છે? આજે કણ કેનું સાભળે છે? કેને માથે મોડ છે? એ સ્થિતિમાં શું કરવું ? ' અરે ભાઈ! ઉતાવળા ન થાઓ. આવેશ અને અકળાવાથી કંઈ ન વળે. જે વખતે જે જાતના સંજોગો હોય, તેમાંથી જ યોગ્ય માર્ગ કાઢવે, એ તે તે વખતના લાયક વિચારક અને કાર્યવાહકેનું કર્તવ્ય છે. માટે આપણે જરાયે ગભરાવાની કે ઉતાવળા થવાની જરૂર નથી.
જો કે કેટલાંક વર્ષો પહેલાં જેવું એક તંત્ર હતું તેવું એક તંત્ર હાલ નથી, એ વાત બરાબર છે, પરંતુ એટલા ઉપરથી સર્વત્ર અંધાધુધી જ ચાલે છે, કે કોઈને ભાવ પૂછતું નથી, શાસનના હિતને કોઈ વિચારજ નથી કરતું, એવું કાંઈ પણ નથી. એવી ઘણું વિશિષ્ટ વ્યકિતઓ છે કે જેમાંના ઘણું ઘણી રીતે છે, અને શાસનના હિતમાં બની શકે તેટલે હાદિક ફાળો આપે છે. પછી ભલે દરેકની દિશામાં જુદી જુદી હોય. તેવી કોઈ પણ વ્યક્તિ નથી, એમ કહેવામાં મહાન દેષ છે. ગર્ભિત રીતે અભિમાનને ધ્વનિ તેમાં જણાય છે-અને જેનસમાજમાંનાં સારાં તત્વો અને વ્યકિતઓ પ્રત્યે નિરર્થક અનાદર પ્રવત્ત છે. માટે એ વિચાર અવાસ્તવિક છે. અલબત્ત, તેઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com