________________
પુસ્તક વાંચનાર પ્રેમીને ધ્યાનમાં રાખવા લાયક અગત્યની સૂચના. ૧ પુસ્તકને ઘૂંક લગાડવું નહિ. ૨ પુસ્તકને અશુદ્ધ વાંચવું નહિ. ૩ પુસ્તકને પાસે રાખી વાછુટ કરવી નહિ. ૪ પુસ્તકને પગ લગાડ નહિ. ૫ પુસ્તકને પટકવું નહિ. ૬ પુસ્તકને પાસે રાખી ભેજન કરવું નહિ. ૭ પુસ્તકને પાસે રાખી પેશાબ કરે નહિ.
પુસ્તકને પાસે રાખી ઝાડ કરે નહિ. ૯ પુસ્તકને અક્ષર થંકથી ભૂસકે નહિ. ૧૦ પુસ્તક ઉપર બેસવું કે સૂવું નહિ. ૧૧ પુસ્તકનો અગ્નિથી નાશ કરે નહિ.
પુસ્તકનો પાણીથી નાશ કરવા નહિ. પુસ્તકનો ફાડીને કે બીજા કેઈ પણ પ્રકારે નાશ કરવા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com