________________
૧૫૭
ગુણગ્રાહી જનમન વસ્યા, એ નર અજબ અપાર; રસિક સ્મરણ કરતાં વડે, નયણે આંસુની ધાર.
દોહરા.
આજ સમે એ પુરૂષની, ખાટ નહીં પુરાય; સજ્જન એમ વિચારતાં, શાક વિષે લીન થાય.
ઢાળ ૬ કી.
સમાધિ ગુણમય ચારિત્રપદ ભલુંજીએ દેશી.
શાસનપ્રેમી એ નર કિહાં ગયેાજી ? ધર્મના ધારી શ્રાવક જેરે; શ્રી જિન ધર્મ દઢ મતિ રાખીનેજી, નિશદિન કરતા ભક્તિ તેહરે.
ધર્મનું શિક્ષણ દેવા કારણેજી, શાળાઓ સ્થાપી ગામેગામરે; કમ પ્રથાદિ પ્રણ શીખિયાજી, કન્યા શ્રી માળક નર બહુ ઠારે. જનને ઉપયેગી સાધન ખડુ કર્યાછ, જીરણુ તી તણા ઉદ્ધારરે; કાય` સ'ભારે એ નર સાંભરેજી, નયનાથી વહતી અશ્રુધારરે. દૃશ્યમ કાળે એ નર દુલહેાજી, પરહિતનાં જેણે કીધાં કામરું;
૩૦ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
શાસન. ૧.
શાસન. ૨
શાસન. ૩.
www.umaragyanbhandar.com