________________
૧૪૮
લખાયેલ ગ્રંથની અ'દર મૂકવ! સારૂં થાડીઘણી પદ્યાત્મક રચનાની મારી પાસે માગણી થઈ. ઉકત મહાપુરૂષનાં ગુણુગાનની ચૈાજના કરવાનું મારા જેવા એક પામરના હાથમાં આવે, એ મારા સદ્ભાગ્યની નિશાની સિવાય ખીજી શું કહી શકાય ? છતાં પણ આ અવશ્ય કરવા લાયક કાર્યને હું તે વિસરી ગયો હતા, પરંતુ મારા ધ સ્નેહી બધુ ભાઈ શ્રી દુર્લભદાસ કાલિદાસ મ્હેતાએ, શ્રી મ્હેસાણા જૈન શ્રેયસ્કર મડળ તરફથી, મને એક પત્ર લખી, મારી તે વિસ્મૃતિને દૂર કરી, એ મહાન્ ઉપગારી શાસનસેવક શેઠ' વેણીચંદભાઇનું જીવનચરિત્ર રચવા માટે મને પ્રેરણા કરી છે જેથી એ શ્રી જૈન શ્રેયસ્કર મંડળના હું ખરા અંત:કરણપૂર્વક ઉપકાર માનુ છું અને હમ્મેશાં · આવા ધર્મવીર નરપુંગવેાના જીવનસૂત્રેા ગુંથવાની શક્તિ અને સજીદ્ધિની મને પ્રાપ્તિ થાય, એ ઇચ્છા સાથે વિરમુ છું. અસ્તુ !
લિ. વિ રસિક– ઝવેરી ભાગીલાલ ધોળશાજી
—અમદાવાદવાળા,
h
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
!
www.umaragyanbhandar.com