________________
૧૧૮
કામ માટે જુદા જુદા ફંડા મળી એમણે દશ લાખ રૂપિયાથી વધારે એકઠા કરી સામિ`કાનાં નાણાં સારાં કાર્યમાં વપરાવ્યાં હશે.
આ છેલ્લા પચાસ વર્ષમાં થઈ ગયેલા તમામ મુનિરાજે તેમ જ સાધ્વીજીએ-હરકાઇ ગચ્છના, ગમે તે સંઘાડાના, સુપ્રસિદ્ધ યા અપ્રસિધ્ધ-માંથી એવી કાઇક જ વ્યક્તિ જવલ્લેજ નીકળશે કે જેમને વેણીચંદભાઇની મુલાકાત એક વખત પણ નહિ થઇ હાય. આવા ગુણી જનના તેમ જ પરોપકાર બુદ્ધિવાળાના તમામ ક્ષુણ્ણાનું વર્ણન કરવા હું કેવળ અસમર્થ છું.
છેવટે-શાસન દેવતાએ પ્રત્યે એટલી જ પ્રાર્થના છે કે આ ધમ ચુસ્ત મહાત્માના આત્માને જે ગતિમાં ગયા હૈાય ત્યાં શાન્તિ આપે અને જૈનકામમાં નવા વેણીચંદભાઇ ઉત્પન્ન થાય. તેમના સગા સ્નેહીઓને, મુખ્યત્વે કરીને ભાઇશ્રી કીશેારભાઇને વિનંતિ છે કે તેમના વિરહના કાંઇ પણ સંતાપ ન ધરતાં તેમની પાછળ તેમણે કરેલા ધર્મકૃત્યોને વારંવાર સ્મરણમાં લાવી તેવી ધર્માંકરણીઓમાં સદા ઉદ્યમવંત રહેા. તથાસ્તુ.
માસ્તર દુલ ભદાસ કાલિદાસ મેનેજરથી માંડીને પાઠશાળાના તમામ માણસા-મુનીમ, શિક્ષકા, વિદ્યાર્થીઓ વગેરે તેમના વખતમાં જે કાળજી પૂર્ણાંક તાતાને ચાગ્ય કવ્ય ખજાવી રહ્યા હતા તેઓ સવે પોતપાતાને સોંપાયેલાં કાર્યાં મશગુલ રહી અધિક નામના પાઠશાળાની કરા. ઋણુમુક્ત થવાના એ સરસ અને સ્ફુલે માર્ગ છે.”
૩૩ પીનાંગથી શાહ નગીનદાસ કાલિદાસ––
વેણીચ‘દભાઇના સ્વર્ગવાસના સમાચાર જૈન’ માં વાંચીને અતિ ખેદ થયા. પાઠશાળા અને જૈનસમાજે એક હીરા ગુમાવ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com