________________
૧૧૫
તે આ જગતમાં પોતાનું કર્તવ્ય કરી ગયે, પણ આપણે તેમના નામે શું કર્તવ્ય કરીએ? જ્યારે આપણે તેમના જ રસ્તે તેમના મહાન કાર્યક્ષેત્રમાં ઝંપલાવીએ તેજ આપણે તેમના પ્રત્યેનું ત્રણ અદા કરી શકીએ પણ છે એવો કે વીર? જે સતત દિલની ધગશથી પિતાના શાસનને માટે કાર્ય કર્યજ જાય. તેનું કેવું મને બળને દઢ ધર્મશ્રદ્ધા કે ગમે તેવી આફતની કે શારીરિક બિમારીઓની પરંપરા વર્તતી છતાં નથી મૂકયું પોતાનું ધાર્મિક કર્તવ્ય કે નથી મૂકયે આચાર વિચાર. ધાર્મિક ક્રિયાકાંડની દુનીયામાં એક અવિચળ પહાડ જે દઢ અને છતાં તેનું હૃદય પુષ્પ જેવું કોમળ. પિતાના ધર્મબંધુઓના બાળકના અભ્યાસ માટેને કે અગાધ પ્રેમ ને પ્રયત્ન ! ધાર્મિક ફંડ એકઠું કરવાની ને પિસા કઢાવવાની તેની અજબ શક્તિ ખરેખર કેઈને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી હતી. હજારો અપમાને ને સંકટ વેઠી વેઠીને ગામડે ગામડે ફરીને, ઘેરે ઘેર ભટકીને પૈસા એકઠા કરવાની શક્તિ ને ધગશ પોતાના ધર્મ પ્રત્યેને કેટલો પ્રેમ વ્યક્ત કરે છે? તેના હદયના માપ આપણે સામાન્ય માનવી શું કાઢી શકીએ? પણ તે તે મહાન હતા. ધર્મને એક સિતારો હતો. પરમાત્મા એવા એક ધર્મપિતાના સ્વર્ગવાસના વિયેગનું દુઃખ સહન કરવા જેટલું બળ ને ચિતન્ય આપણને અપે, એવી માગણ શુભ દિલથી કરતા રહીએ. છેવટે અંતરની પ્રબળ ઈચ્છા છે કે શાસનનાયકે તેમના ભસ્મ દેહમાંથી હજારે શેઠ ઉત્પન્ન કરે ને જૈન ધર્મની વિજયપતાકા રોમેર જગમાં ફેલાવે.” ૩૨ સુરતથી શેઠ ચુનીલાલ છગનચંદ– - “સંવત્ ૧૪૭ની સાલમાં સુરતમાં પરમ ઉપકારી શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com