________________
૧૧૦
જીવન્મુક્ત અને કર્મયોગીઓનું મૃત્યુ મહોત્સવ તુલ્ય હોય છે.
જૈન સમાજે હમણાં હમણું અનેક નરરત્ન ગુમાવ્યા. શાસન દેવ ! જેનસમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર સાચા સેવકે પ્રગટાવે.” ૧૮ કલકત્તાથી રાયકુમારસિંહજી મુકિમ___“ ये बडे सजन पुर्ष थे, और अपने जैन धर्ममें बडी श्रद्धा रखते थे. ऐसे पुर्ष बहोत कम होते है. ऐसे पुर्षों के चले जानेसे धर्मविषयके प्रचारमें हानि हो जाती है. ईश्वर इन्हे शुभ गति दे." ૧૯ અમદાવાદથી શેઠ આણંદજી કલ્યાણજી–
તેઓ આ પેઢીના સ્થાનિક પ્રતિનિધિ હતા, તેથી આ પેઢીએ એક હિતસ્વ ગુમાવ્યા છે તે એક મોટી ખોટ પડી છે.” ૨૦ વિરમગામથી પંન્યાસ શ્રી કુમુદવિજયજી મહારાજ.
ધર્મકાર્યને એક ભડવીર પુરૂષ ગયો. તેમના કાળધર્મથી તમે પરિવારને લાગી આવ્યું હશે, પણ કાળ પાસે કેઈને ઉપાય નથી. તેમણે પિતાની જીંદગી એકસરખી ધર્મકાર્યમાં વહેવડાવી, અનેક ધર્મકાર્યો તેમના શુભહસ્તે થયા, તે જોતાં ખરે. ખર તે જીવતાજ છે. મુંબઈ સમાચારમાં ફટા સહિત તેમનાં કેટલાક કાર્યોનું ટુંક વર્ણન વાંચવામાં આવ્યું, પરંતુ તેમના જીવનના કાર્યો વિસ્તારથી લખાય તે આ જમાનાને બહુ
જરૂરનું છે.”
૨૧ જયપુરથી ગુલાબચંદજી –
"वह धर्मात्मा थे,जीनका जीना मरना अनुकरणीय है. हमको
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com