________________
આ ખાતામાં કેટલાક ગૃહસ્થા તરફથી ખર્ચને માટે કેટલીક તિથિઓ નેંધી લેવામાં આવી છે.
શા. ડાહ્યાલાલ હકમચંદ અને સૌભાગ્યચંદ જસરાજ વિગેરે લાગણીવાળા ભાઈઓની જાતદેખરેખથી આ ખાતે હાલમાં સારા પાયા ઉપર ચાલે છે. આવું જ એક ખાતે શ્રી શંખેશ્વરજી તીર્થમાં ખોલાયું છે, જો કે તેમાં જમનાર પાસેથી થોડે દર લેવાય છે.
ર૪. મેમાન ખાતું. મહેસાણામાં ઉપાશ્રયે વંદન કરવા, કે પાઠશાળામાં બહારગામથી કઈ ભાઈઓ આવે, તેમની ભેજન વિગેરેથી સગવડ સાચવવા મહેસાણાના ત્રણ ગૃહસ્થાની આર્થિક મદદથી રૂા. ૫૦૦૦)નું સ્થાયિ ફંડ કરી આ ખાતું ખોલવામાં આવ્યું છે. તેના વ્યાજમાં ખચે ચાલે છે. ૧૯૫૫ માં ઉપાશ્રયના મેમાન ખાતું ચાલતું હતું, તેને આ રીતે સંગીન પાયા ઉપર મૂકયું ર૫. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મદદ.
(સંવત્ ૧૫૬. ) આ ખાતાને પણ ઉદેશ તેના નામ ઉપરથી સમજી શકાશે કે–તેમાં સામાન્ય સ્થિતિના જૈન ભાઈઓને મદદ આપવાને ઉદ્દેશ રહેલો છે. આ વાત વેણચંદભાઈની ધ્યાન બહાર રહી નથી. ર૬. જૈન દવાખાનું. (સંવત્ ૧૯૫૪ વૈશાખ શુદિ ૧૦.) પાલીતાણામાં યાત્રાળુઓને અને સાધુ સાધ્વીઓને, પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com