________________
પ્રસરે છે, કેટલીક વ્યક્તિઓ પરિણામદશ બુદ્ધિ માટે પંકાય છે, ત્યારે કેટલીક વ્યક્તિઓ વિદ્વત્તાને લીધે જાહેર છે. અને કેટલીક વ્યક્તિઓ ઉત્તમ ચારિત્ર અને ગુણેને લીધે, તે કેટલીક વ્યક્તિઓ તપ અને શાસનરાગને લીધે પ્રસિદ્ધ છે. આ રીતે આ વર્ગ સારી રીતે પ્રતિષ્ઠિત છે.
આ વર્ગ ચારિત્રધર્મનું આરાધન કરે છે; ઉપરાંત, શાસનની સેવામાં અને શાસનના પ્રવર્તનમાં પણ સીધી કે આડકતરો અનન્ય ફાળો આપે છે.
દરેક વ્યક્તિને સમાજમાં રહી, સમાજ ભેગવતી સર્વ સામગ્રીને ઉપગ કરવાને હક્ક છે. ખાનપાન, મોજશેખ, ધોજગાર, મકાન-જાગીર, દર-દાગીના, કુટુંબ પરિવાર વિગેરેમાં તેને હક્ક છે. ભાગે પડતું તે તે મેળવી શકે, અને જે વિશેષ પુરુષાર્થ કરે તે વધારે પણ મેળવે. તેમાં કઈ રોકાવટ ન કરી શકે. છતાં તે બધી સામગ્રીઓને ત્યાગ કરી, માત્ર સંક્ષિપ્ત જીવનવ્યવહાર અને તે પણ સંયમ પૂર્વક ચલાવવાનું સ્વીકારી લેવું, એ જેવી તેવી સેવા નથી. માટે જ તે વર્ગ પૂજ્ય છે. અલબત્ત જે આ મુનિજીવન ઘણું જ સરળ અને દરેકને સુગ્રાહા હેતે, તે પછી જગતમાં તેની આટલી જ નાની સંખ્યા ન હોતે. ગમે તે ઉદ્દેશથી પણ તે જાતના મુનિજીવનમાં પ્રવેશ કરતી વ્યક્તિ કંઈક તે દુષ્કર જરૂર કરે જ છે, એ નિ:સંશય લાગ્યા વિના રહેતું નથી.
તેથી જ શાસનની તમામ જવાબદારી આજ સુધી આ વર્ગ ઉપાડતે આવ્યું છે અને તે વર્ગની દેરવાણી પ્રમાણે આ સંઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com