________________
૧૭
ધાર્મિક આચાર સિવાયના ખીજા પણ કાઈ ધામિક પ્રસ`ગા આવી પડે, ત્યારે પણ ખીજી' બધું છેડીને વેણીચ દભાઇ તેમાંજ મચી પડતા હતા. તેઓ અંત:કરણથી માનતા હતા અને ઘણી વખત કહેતા પણ હતા કે“ધર્મ પહેલા અને વ્યાપાર પછી, ધમ ન સચવાય તેા વેપારમાં લાભ ન મળે.” આવી ભવનાશિની ભાવના તેમના હૃદયમાં હંમેશ જાગતી રહેતી હતી. પરિણામે ધ સંસાધના કરતાં છતાં તેએ પેાતાના ખ મેળવી લેતા હતા. પછી તા રાજગાર ધીમે ધીમે આ કરી નાંખ્યા હતા. જ્યારે કુટુબમાં પાતે એકલા રહ્યા, એટલે પેાતાના પુરતા ખર્ચ કરી શકે તેટલી સગવડ તેમના પાસે થઇ ગઈ હતી. તેમાં સાષ માની પાતાના ખર્ચના બેન્દ્રે પાતા ઉપર રાખીને સતત પરિશ્રમથી અનેક ધાર્મિક ખાતાઓમાં પરોવાઇ જઇ, પેાતાના જી. વનના ઉદ્દેશ સિદ્ધ કરવા મથી રહેતા હતા. આ જમાનામાં વેણીચંદભાઇના આ ખાસ વિશેષતા છે. સ્વાશ્રયના સિદ્ધાંતને જીવનની છેલ્લી ઘડી સુધી તેએ વળગી રહ્યા હતા. તેમાં તેમણે કદી હાનિ પહાંચવાજ દીધી નહી. આ પરથી તેમની નિ:સ્વાર્થવૃત્તિ કેટલી ઉંડી અને સાચી હતી ? તેના આપણને હવે પૂરેપૂરા ખ્યાલ આવે છે.
૧૧. શાસન સેવક તરીકે—
સ ંજોગવશાત્ સંસારમાં કેવી કેવી વિચિત્ર ઘટનાઓ અને છે.! અને પછી તે કેવી કેવી રીતે સ`કેલાઇ જાય છે ! ખાળક વેણીચંદભાઈ યુવાન થાય છે ! સંતતિ થાય છે ! અને ધ ંધાને રંગેય ચડે છે ! આમ જાળ પથરાય છે અને પાછી મધી સંકેલાઇ જાય છે! શાસ્ત્રકારી કહે છે કે—ધન, વૈભવ, કુટુંબ કબીલા; એ બધું
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com