________________
છે. શિવાજી અરત્ર
स्त्री सांपडली सुंदर । गुणवंत आणी चतुर । મળે મલે માન્ય થોર । યુપી ॥ ૨૬ ॥ ऐसा आनंद मानिला । दुःख सर्वहि विसरला । તવ તો નવું નાજા | પરચા આવે ॥ ૨૭ ॥ अकस्मात धाडी आली । कांता बंदी धरून नेली । વસ્તુ માય હિરોહી | પ્રાળી ચાવી ॥ ૨૮ ॥ तेणें दुःख जाले भारीं । दीर्घ स्वरें रूदन करी । મની આવે સુદ્રી | જીવંત || ૨૨ || तव तिची वार्ता आली । तुमची कांता भ्रष्टली । ऐको नियां आंग घाली । पृथ्वी वरी ॥ ३० ॥ द्रव्य होते मेळविलें । तेंहि लग्नास वेचलें । જાંને સિદ્ધિ થન નેહૈં । સુરાવલી | રૂશ્ ॥ ( દેવકૃત શ્રીમત દાસષેધ (મરાઠી) પાનું. ૮૯ આવૃત્તિ છઠ્ઠી. )
શ્રી રામદાસ સ્વામીના ઉપરના શ્લોકાની મતલબ નીચેની લીટીમાં આવી જાય છે. છેલ્લી લીટી સિવાયનું બધું વર્ણન ઉપરના શ્લેાકામાં જણાવેલું જ છેઃ
ભાગ્યવંત સંસારમાં માનું મુજને આજ, સુંદર કાન્તા ગુણવતી ચતુર કરે ધરકાજ, આને સુખ માની મને, ગુજારતા હું દિન, એવામાં કાને પડ્યા કાળ શબ્દ દીન દીન. છાપા મારી ધર પરે કાંતા પકડી હાય, વસ્ત ભાવ સાથે પ્રિયા જીલ્મે ધસડી જાય, તેથી દુખમાં ટળવળું યાદ કરી મમ નાર, ગુણવંતી પર ગુજરશે કેવા અત્યાચાર. એવામાં ખખરા મળી સુદરી લૂંટયું શીલ, સુણી ખબર આ કારમી ધરણી ઢાળ્યું દિલ દ્રવ્ય લૂટપુ' કાંતા લીધી, હાય હિંદુ સંસાર, પ્રભુ દીનદયાળ તું મેકલ તારણહાર. મહારાષ્ટ્રમાં જ્યાં હિંદુઓની આ દશા હતી, હિંદુ સ્ત્રીઓનાં શિયળ ધોળે દહાડે લુંટાતાં હતાં, ત્યાં મુત્રકની આબાદી ક્યાંથી થાય ?
પ્રકરણ ૪ યુ' ]
સિંહાજીએ જીજાબાઈ અને શિવાજીના ખરચખુટણને માટે પૂના અને રૂપાની આવક દાદાજી ફ્રાન્ડદેવ કારભારીના હાથમાં મૂકી હતી, એટલે પૂના અને રૂપાની આવકમાંથીજ એમનું ખરચ નિભાવવાનું હતું. આ ગામે આબાદ નહિ હેાવાથી આવક બહુ જ ઘેાડી આવતી હતી. આવાં ગામેાનો ભાંગી તૂટી આવકમાંથી જીજાબાઈ ને પોતાના નિર્વાહ કરવાના હતા.
સિદ્ધાજીએ ધનસંચય તો ખુબ કર્યાં હતા. એક સારી આવકવાળા રાજાને શાથે એવી રીતે સિંહાજી રહેતા હતા. પૂના અને રૂપાની આવકમાંથી જીજાબાઈ વગેરેનું ખરચ નિભાવવું કઠણ તે। હતું પણ સિંહાજને એ સંબંધી જીજાબાઈએ જણાવ્યું હાત તો એણે ખીજી મંજુરી જરૂર આપી હાત પણ જીજાબાઈ બચપણથી બહુ સ્વાભિમાની સ્વભાવની ખાઈ હતી. જીજાબાઈની આત્મમાનની લાગણી બહુ તીવ્ર હતી. પૂના અને સૂપાની આવકમાંથી જ ભરણપોષણ કરવાનું સિંહાજીએ જણાવ્યું હતું અને નવી સ્ત્રી તુકાબાઈ સિંહાજીની માનીતી થઈ પડી હતી તેથી સિંહાજીની આ વ્યવસ્થાથી જીજાબાઈનું દિલ દુભાયું હતું. આત્મમાનની લાગણીથી ભરેલી આ ખાઈ એ નિશ્ચય કર્યાં હતા કે વખત આવે અને સંકટ પડે તે ભૂખ્યા રહેવું પણ સિંહાજી પાસે કંઈ માગવું નહિ. પૂના અને સૂપા એ તે જમાનાના તદ્દન નાનાં ગામ હતાં. આવક પણ તદ્દન થાડી હતી. આ તદ્દન થાડી આવકવાળા ( તાલુકા ) ગામાની આવકમાંથી ભરણ પાષણ સિંહાજીની કીર્તિ અને વૈભવ પ્રમાણે થવું મુશ્કેલ હતું પણ જીજાબાઈ ના નિશ્ચય દૃઢ હતા. દાદાજી કેાન્ડદેવ જેવા ઉત્તમ નિમકહલાલ અને કાર્યદક્ષ કારભારી મહારાષ્ટ્રને સારે નસીએ સિંહાજીને મળ્યા હતા,
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com