________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ ૩ જ નિઝામશાહ એક વખતે ડાહ્યા બનીને વિચાર કરવા લાગ્યા કે નિઝામશાહીની પડતી કેમ દેખાય છે. કયાં કારણાને લીધે એની પડતીની શરૂઆત થઈ છે. આ વિચારને અંતે આ વહેમી બાદશાહને બહુ ખાળતાં કારણ જડી આવ્યું કે “ તકરિખખાનને મેં વજીરીનાં વસ્ત્ર આપ્યાં ત્યારથી આ બાદશાહતના ગ્રહ બગડ્યા છે અને તરિખખાનના પગલાં અપશકુનિયાં છે. તેથી પડતીની શરૂઆત થઈ છે. ” આ પડતી અટકાવવાના હેતુથી તકરિખખાનને વજીરીમાંથી દૂર કરી કુદમાં નાંખેલા TMખાનને છેડી પા આણી વજીરીનાં વસ્ત્ર આપ્યાં. આ ક્રુત્તખાન અતિ ઝેરીલા હતા. ભારે દશીલા હતા. એના રામેરેામમાં વેર ભરાયેલું હતું. કુદમાં સડતા પડ્યો હતા, તેને પાછા લાવી વજીરીનાં વઓ આપનાર બાદશાહ મુર્તિજા ઉપર પણ વેર લેવા એ બહુ આતુર થઈ રહ્યો હતા. હાથમાં સૂત્રેા અને સત્તા આવતાં પોતાનું પાત પાછું પ્રકાશ્યું. મુર્તિન ગાંડા છે એમ ઠરાવી મુગલાની મદદથી તેને કેદ કર્યો.
૪૪
મુર્તિજાના વજ્રાદાર સરદારાને આ કૃત્ય ન ગમ્યું. એના વકાદાર સરદારા આ કૃત્યથી ઘણા નારાજ થયા. કૂત્તેખાના અમલ એમને અસદ્ઘ લાગ્યો. ફત્તેખાનને આ અસતેષની ખબર પડી એટલે એણે એ જ દિવસમાં મુર્તિજાના વફાદાર એવા પચીસ આગેવાન સરદારાને મારી નાખ્યા ( રા. મા. વિ. ૬૨ ), ક્òખાનના આ ઘાતકી કૃત્યથી ત્રાસ ત્રાસ વર્તી રહ્યો. લૉકા તાખા પાકારવા લાગ્યા. આટલા બધા સરદારાને મારી નાખ્યા પછી પણ ત્તખાન શાન્ત પક્ષો નહિ. બાદશાહ મુર્તિજા પ્રત્યે વેર હતું. તેથી એને કેદમાં નાંખ્યા. તેટલાથી ક્રૂત્તખાનને સતેષ ન થયેા. એવી વેરવૃત્તિ । વધતી જ ગઈ અને તે એટલે સુધી કે બાદશાહને કેદમાં પણ જીવતા રહેવા દેવા ફત્તેખાન રાજી ન હતા. એક દિવસમાં પચીસ સરદારાના પ્રાણ લેવાના ધાતકી કૃત્ય ઉપર પાકા રંગ ચડાવવા ક્રુત્તેખાને શક ૧૫૫૩ ઈ. સ. ૧૬૩૧ માં નિઝામશાહીના ખાદશાહ મુર્તિજા અથવા મુઠ્ઠાણુ નિઝામશાહના બંદીખાનામાં પ્રાણ લીધે ( જેધેશકાવલી અને કા. મા. વિ. ૬ર. ).
મુર્તિજાને મારી તેના છ વરસના સગીર બાળકને નિઝામશાહીની ગાદી ઉપર ક્રૂત્તખાને બેસાડયે, ૪. આાદિલશાહીની મનસબદારી
શક ૧૫૫૩ ઈ. સ. ૧૬૩૧ માં ફ્ક્ત્તખાન ઉપર લશ્કર માકલી મુગલાએ નિઝામશાહને પેાતાને ખંડિયા બનાવ્યા ( રા. મા. વિ. ૬૨ ). બાદશાહને પડયા બનાવીને શાહજહાન અટક્યા નહિ પણ તે જમાનામાં નિઝામશાહીમાં બહુ ભારે અને અમૂલ્ય રત્ના તથા કિંમતી જવાહિર હતાં તે બધાં કૃત્તખાનને મુગલને સ્વાધીન કરવા કહેવામાં આવ્યું. કુત્તેખાન એ બધું આપી દેવા રાજી નહતા. પણ એની મરજી કે ના મરજી આ વખતે ચાલે એમ ન હતી. તે ચારે તરફથી સંકડામણમાં આવી પડયો હતા. ખાદશાહતની હયાતીના સવાલ ઉપર જ બધું આવીને અટક્યું હતું. અમૂલ્ય જવાહિર આપવાની ના પાડીને જવાહિર ને બાદશાહત બન્ને ખાવાં, તેના કરતાં માગેલું જવાહિર સધળું આપીને બાદશાહત રાખવી . એ ત્તેખાને પસંદ કર્યું અને નિઝામશાહી જવાહિરખાનામાંના જમાના જૂનાં સધરેલાં પ્રસિદ્ધ અને બહુ કીંમતી રત્ના વગેરે કાઢીને બહુ જ દિલગીરીથી કૂત્તેખાને મુગલાને સ્વાધીન કર્યા. નિઝામશાહી તિજોરીમાંથી રૂપિયા આઠ લાખ મુગલાને આપ્યા અને નિયમિત ખંડણી આપવાનું કબૂલ કર્યું. શાહજહાને ક્રૂત્તખાનને ખાનગી જાગીર આપવાનું વચન આપ્યું હતું તે મુજબ જાગીર આપી. આ જાગીર આપવામાં શાહજહાને કેટલાક મહાલ જે સિદ્ધાને આપ્યા હતા તે કુત્તેખાનને આપવામાં આવ્યાથી નવી કડવાશ ઊભી થઈ.
કાઈ પણ જાતના વાંક વગર આવી રીતે પાતાને આપેલા મુલક શાહજહાન બાદશાહે પાછા લઈ તે ફ્તખાનને આપ્યા એ બાદશાહનું કૃત્ય સિંહાજીને અપમાનકારક લાગ્યું, ભવિષ્ય ઉપર નજર દોડાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com