________________
પૂનામાં ખુલ્લા મુકાયેલા બાવલાનું ચિત્ર. )
જ્યારે હિંદમાં ચારે દિશાએ મુસલમાનોનું જોર નમી ગયું હતું, જ્યારે હિંદુઓના મંદિરે મુસલમાની સત્તાના ક્લેરથી તુટી રહ્યાં હતાં, જ્યારે હિંદુએની પૂજ્ય પ્રતિમાને મુસલમાનો સત્તાના જોરથી ભાંગી રહ્યા હતા, જ્યારે હિંદુ સ્ત્રીઓની ઇજ્જત ભારે ભયમાં હતી ત્યારે પરદેશી મુસલમાની સત્તાના સામના કરી હિંદુ સ્ત્રીઓની ઇજ્જત સાચવવા, હિંદુ ધર્મનું રક્ષણ કરવા, અને હિંદુત્વ ટકાવી રાખવા માટે સર્વસ્વનું બલીદાન આપીને પણ દેશને સુખી કરવા માટે જે રણવીરે ખીડું ઝડપ્યું હતુ તે આ
છે. શિવાજી મહારાજ
Lakshmi Art, Bombay, 8.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com