________________
પ્રભુ ૭ મૈં ]
છે. શિવાજી ચરિત્ર
૪૩
અને તારણુહાર વીર શિવાજી મહારાજને મળી, મહારાજે તરત જ સરદાર મારાપત પિંગળેને ૧૦ હજાર માણુસેના લશ્કર સાથે પાટુગીઝો ઉપર મેલ્યા. મેરાપત પિંગળેએ વસાઈની નજીક પેાતાની છાવણી નાંખી. હિંદુ ઉપર કરવામાં આવેલા દબાણુ માટે પોર્ટુગીને એણે જવાબ માંગ્યા. એ સબંધમાં પાટુ*ગીઝ અમલદારને ચેાથ આપવા જણાવ્યું. પોર્ટુગીઝોએ મેરાપતના સંદેશા ધ્યાનમાં લીધા અને કાઈ જાતની દલીલમાં ઉતર્યાં વગર મારેાપતને ચેચ આપી સાષ્યા.
ફ્રાન્ડાના ઘેરા.
મહારાષ્ટ્રમાં નવી હિંદુ સત્તા સ્થપાઈ તેથી આદિલશાહી સરદાર અને મુત્સદ્દીઓને અંદરથી તે ધણી ખળતરા થઈ હતી. એક તેા નવી સત્તા સ્થપાઈ તેથી બિજાપુરને દિલગીરી થઇ અને તેમાં વળી હિંદુ સત્તા સ્થપાઈ તેથી તે જખમમાં મરચુ` ભર્યાં જેવું થયું. મહારાજનેા રાજ્યાભિષેક સમારંભ એટલે હિંદુત્વ રક્ષણ માટે હિંદુ સત્તા સ્થપાયાના ઢંઢેરાજ હતા અને એને મુસલમાનો સત્તાઓએ એક રીતના પડકારજ માન્યા હતા. મરાઠાએ આ વખતે પ્રબળ અને શક્તિવાળા નહેાત અને એમનું જોર જામેલું નહાત તા મહારાષ્ટ્રની મુસલમાન સત્તાઓએ આ સમાર`ભમાં અનેક આફ્તા આણી હાત, કેટલાંએ વિઘ્ના ઉભાં કર્યાં. હાત, પણ એ તાક્ાના મચાવવાની શક્તિ એ સત્તાએમાં હતી પણ તેનું,પરિણામ ખમવાની તાકાદ એમનામાંથી એકની પણ ન હતી. મરાઠાઓના રાજ્યાભિષેક સમારભ માટે પોતાના દિલની દિલગીરી અને બળતરા ચેાક કૃતિમાં બતાવવાની આદિલશાહીમાં શક્તિ નહતી. આ વખતે બિજાપુરમાં શિવાજી મહારાજ સામે માથું ઊંચું કરવાનું બળ નહતું. આ બધા સ’જોગાને લીધે બિજાપુર બહારની મિઠાશ બતાવી રહ્યું હતું. શિવાજી મહારાજ પણુ જાણતા હતા કે આ બધું પત્ત્ત ની હૈ-મીતરજા મળવાન જ્ઞાને' ના જેવું જ છે. મધુતિતિ નિાત્રે દક્ષે તુ દાદહમ્॥ ‘મુખમાં સાકર-ઝેર કાળજે' એવા માણુસાની જાળમાં મહારાજ ફસાઈ જાય એવા ન હતા. અંતરમાં કાતર રાખી બહારથી મિઠાશ બતાવનારાઓથી છેતરાય એવા ન હતા. સંજોગેા પ્રતિકૂળ હાવાથી લાચાર બનીને બિજાપુરવાળાએ મહારાજને ખેડતા ન હતા પણ વહેલી તકે છાતી ઉપર ચડી બેસવાની તૈયારી કરી રહ્યા હતા. બિજાપુરવાળાએ ચેાથના નાણાં મહારાજને ભરપાઈ કર્યા નહતાં, તેથી મરાઠાઓ ક્રોધે ભરાયા હતા અને બિજાપુરને સીધા કરવાનેા ઘાટ ઘડી રહ્યા હતા એટલામાં ફાંડાના મુસલમાન સૂબેદારે મહારાજના મુલકના મસુરાના રહેવાશી એક શ્રીમંત વહેપારી નરસાને ગિરફતાર કર્યાં. મહારાજને આ બનાવની ખબર થતાંજ એ અતિ ક્રોધે ભરાયા. મહારાજ આ બનાવ મુગે માઢ સાંખશે નહિ એની સૂખેદારને ખાતરી હતી. સૂખેદારે ફોંડા કિલ્લાને દારૂગાળા અને યુદ્ધની સામગ્રીથી સંપૂર્ણ સજ્જ કર્યાં. વહેપારી અંગ્રેજો પાસે સૂબેદારે તાપ વગેરેની પણ માગણી કરી.
શિવાજી મહારાજે બિજાપુરના મુલકા ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું અને ફાંડા કિલ્લાને ઘેરા ધાલવાના નિર્ધાર કર્યાં, સિંહગઢ અને પદ્ઘાળાની માફક ફ્રાંડા કિલ્લો પણ મહત્ત્વના હતા. આ કિલ્લા ઉપર દરેક સત્તાની નજર હતી અને આવા મહત્ત્વના કિલ્લા ઉપર વારવાર આફત આવ્યે જ જતી. આ કિલ્લાએ પણુ પાતાના માલીકે વારંવાર બદલ્યા હતા.
ઇ. સ. ૧૬૭૫ ના મા માસમાં મરાઠાઓએ દક્ષિણ કાંકણના બિજાપુરના તાબાના મુલકો ઉપર ચડાઈ કરી. મહારાજે મરાઠા સરદાર અણ્ણાજી દત્તોપતિને ૨૦૦૦ ધાડેસવાર અને ૭૦૦૦ પાયદળ સાથે કાંડા ઉપર મોકલ્યા. મુસલમાન કિલ્લેદારને મરાઠાઓના બળના ખ્યાલ હતા એટલે એણે કુમક માટે બિજાપુર અને ગાવા તરફ સંદેશા મેાકલ્યા અને મરાઠાઓના ઘેરાની સામે બાથ ભીડી. આ કિલ્લેદાર બહુ હોશિયાર અને હિંમતઞાજ હતા. એણે કિલ્લા બહુ યુક્તિથી મરાઠાઓના મારા સામે લડાવ્યેા. સરદાર બહિલાલખાન માટું લશ્કર લઈ ફાંડાના બચાવ માટે બિજાપુરથી નીકળ્યા. મરાફાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com