________________
Ye
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ 8 નું
મહારાજ! આ લડાઈના દિવસો છે. મારા હાથમાંનું કતર આપ બીજાને આપે।. મારી કલમ બીજાને આપવા મને ફરમાન કરેા તા હું હાથમાં કટાર લઈ ખીજાયોદ્ધાની માફ્ક યુદ્ધમાં પરાક્રમ કરી યથાશક્તિ મહારાજની સેવા કરીશ. હું પણુ સમરના દાવ જાણું છું, રણુની રમત પણુ રમેલા છું. મહારાજ ! મને કૃપા કરી યુદ્ધમાં જવાની તક આપેા. મારી મહારાજને ચરણે આટલી વિનંતિ છે. નિળાપતના શબ્દો સાંભળી લઈ મહારાજ વિચારમાં પડયા. થોડીવાર વિચાર કર્યાં પછી ખેલ્યા ‘નિળાપત ! તમે તે। કટારમાં કુશળ છે તેમ કલમમાં પણ કુશળ છે. તમે તેા રાજકારભારના કામમાં પાવરધા છે. મારી પ્રજા સુખી થાય એવી રીતે તમે રાજતંત્ર ચલાવીને મને અનેક વખતે સાષ આપ્યા છે. તમારા વ્યવસ્થાશક્તિ અને કાર્યદક્ષતા માટે મને બહુ ઊંચા અભિપ્રાય છે. પ્રશ્ન માટે અંતઃકરણમાં પુત્રવત પ્રેમ રાખી બહારથી પૂરેપુરા દાબ રાખવાની કળા તમારામાં પૂરેપુરી વિકાસ પામેલી છે. તમે કલમબહાદુર છે. તમારી કલમે આ રાજ્યની અસ્થ્ય સેવા કરી છે. યેદ્દો રણમાં જીત મેળવીને રાજ્યની મર્યાદા વધારે છે ત્યારે તમારા જેવા કુનેહબાજ મુત્સદ્દી રાજ્યને પાચે। મજબૂત કરે છે. ચેહાની સેવા કરતાં તમારી સેવા કંઇ ઓછી નથી. રાજ્યને વધારનાર અને રાજ્યને મજબૂત કરનાર તેની સેવાને હું પ્રમાણમાં સરખી ગણું છું. રાજ્યની સેવામાં તમે કાઈપણ ચાદ્દા કરતાં ઉતરતા નથી. નિળાપત જે કરી રહ્યા છે તે કરે. ' મહારાજના શબ્દો નિાપતે સાંભળ્યા પશુ તેને સંતોષ થયા નહિ અને ખેલ્યાઃ—‘ મહારાજ ! કારકુનનું કામ તો કાઈ કરશે. આજ કાલ તા લડાઈના કામનું મહત્ત્વ છે. કદર તા યાદ્દાના કામનીજ થાય છે. કૃપા કરી લડાઈમાં જવાની મને રજા આપે હું મુલક સર કરી, ગઢ જીતી મહારાજને મારા કામથી પૂરેપુરે સતેષ આપીજ્ઞ. સમરાંગણુ ઉપર આ સેવક પણ કઈ સેવા કરી બતાવશે. સ. મેરાપત પિંગળે જે સેવા કરી રહ્યા છે તેવા પ્રકારની સેવા આ સેવક પણ કરવાને પ્રયાસ કરશે. મહારાજ! મતે રણે જવાની રજા આપે. ' શિવાજી મહારાજ
',
.
મુઝુમદાર ! તમારી ભૂલ થાય છે. તેજ રાજ્ય બરાબર મજબૂત થાય અને પ્રજાને લાભદાયક નીવડે કે જે રાજ્યમાં મુલકા જીતનાર અને મુલકાની સુવ્યવસ્થા કરનાર અને વં પાતપાતાની ફરજમાં મક્કમ રહી સુંદર કામ કરી ખતાવે. મુલકા જીતનારા મુલકા જીત્યાજ કરે અને વ્યવસ્થા કરનારાઓ વ્યવસ્થાના કામમાં મંડયા રહે. રાજ્યના મજબૂતી માટે આ બંને પ્રકારના અમલદારાની જરુર છે, આ છે વ તા નમુનેદાર રાજ્યરથના એ ચક્ર જેવા છે. પેાતપેાતાના કામમાં અને કુશળ હોય તે તે નૈની સરખી જ કદર થાય. મુલ¥ા જીતનારની રાજ્યને જેટલી જરુર છે તેટલી જ જરુર રાજ્યને સુવ્યવસ્થિત કરનાર અને પ્રજાને સાષ આપી રાજ્યની મજબૂતી વધારનાર કુશળ કલમ બહાદુરાની પશુ છે. મારાપત પિંગળે અને પ્રતાપરાવ ગુજ્જર વગેરેની મને મુલકા તવાના કામમાં જેટલી જરુર છે તેટલો જ જરૂર તમારી, મારા રાજ્યની સુવ્યવસ્થા માટે છે. સમરાંગણમાં લડાઇની ખાખતામાં, વ્યૂહરચનામાં, ધેરા ચાલવામાં મને એમના ઉપર જેટલા વિશ્વાસ છે તેટલેાજ વિશ્વાસ મને કારકુન વર્ષોં ઉપર, મુત્સદ્દીપણે રાજતંત્ર ચલાવનારાઓ ઉપર છે.’
'
આવી રીતે સમજાવીને મહારાજે નિાપતને રાજ્ય વ્યવસ્થાના કામમાં જ રાખ્યા. મુઝુમદારે કેટલીક માગણી કરી કેટલીક સગવડા રજૂ કરી તે સ મહારાજે મંજુર કરી. એક કાબેલ રાજા તરીકે મહારાજ રાજ્યના બધા ખાતાંએ બહુ ઝીણી નજરથી તપાસતા. મહારાજ દરેક જવાબદાર અમલદારનાં કૃત્યો, તેમની સેવા બહુ બારીકાઈથી તપાસી તેમની યોગ્ય કદર કરતા. રાજ્યની સુવ્યવસ્થા એજ રાજ્યની મજબૂતો છે એમ એ માનતા. તલવારના જોરથી મુલકે! જીત્યા પણુ પ્રજાના સંતેષ વડે જ રાજ્ય મજબૂત બને છે. એની એમને ખાતરી હતી. પ્રજાને અસંતષ એ બહુ જલદ દારૂગોળા છે અને તે કયે વખતે ફાટી નીકળશે તે કાઈ કહી શકતું નથી પણ જ્યારે તે ફૂટે ત્યારે ભારેમાં ભારે બળવાળા રાજ્યા પણ જમોનÈાસ્ત થાય છે. પ્રજાને સંતાષ આપવા માટે સુંદર રાજત ંત્રની જરુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com