________________
પ્રકરણ ૧ લું]
છે. શિવાજી ચરિત્ર
૪૫૫
વિશ્વનાથનું મ ંદિર તોડવાના હુકમ છૂટવા. શ્રીકાશી વિશ્વનાથનું મંદિર બાદશાહના ક્રૂરમાન પ્રમાણે તેાડી નાંખ્યાની ખબર બાદશાહને ૧૬૬૯ના સપ્ટેમ્બરની ૨૭ તારીખે મળી.
૧૦. રાજા નરસિંહદેવ ખુદેલાએ રૂપિયા ૩૩ લાખ ખર્ચીને મથુરામાં કેશવરામનું મંદિર બંધાવ્યું હતું. તે મંદિરને ૧૬૭૦ના જાનેવારીમાં એટલે મુસલમાનેાના રમઝાન મહીનામાં તે!ડી પાડવાના હુકમ બાદશાહે કર્યાં. બાદશાહનું કરમાન થતાંજ એના અમલદારાએ એ મંદિરને જમીનદોસ્ત કરી નાંખ્યું. એ મદિરમાંની નાની મોટી બધી મૂર્તિ આગ્રે લાવવામાં આવી. એમાંની કેટલીક મૂર્તિઓમાં ઝવેરાત જડેલુ હતું. આ બધી મૂર્તિના આગ્રામાં કટકા કરવામાં આવ્યા. હિંદુ જેને પૂજતા તે મૂર્તિઓ તોડી બાદશાહ અટકવો નહિ. આટલું કર્યાંથી એના જીવને સંતોષ ન વળ્યા. હિંદુ ધર્મનું અપમાન કરવાનું હજી બાકી રહ્યું હતું એટલે એ મૂર્તિઓના કટકાએ આગ્રાની મસ્જીદના પગથીઆમાં જડવામાં આવ્યા જેથી કરીને લાખા મુસલમાનેાના પગ તેના ઉપર રેશજ પડે.
૧૧. માળવાના મુગલ અમલદાર વઝીરખાને ગદાબેગ નામના ગુલામને લશ્કરની ટુકડી સાથે ઉજ્જૈન અને તેની આજુબાજુના દેવળ અને મદિરા તાડવા ૧૬૭૦માં મેકક્લ્યા. ઉજ્જનના રાવત સામે થયા અને તેણે ગદાબેગને મારી નાંખ્યા.
૧૨. કટકથી એરિસાના મેાખરાના મેદિનીપુર સુધીના ગાળાના ફાજદાર, જાગીરદારા, શ્રીમતા, ઈનામદારા વગેરે પ્રત્યે બાદશાહે કાઢેલું ફરમાન અસદખાને લખી મોકલ્યું તે નીચે મુજબનું હેતું:-બાદશાહ સલામતના સાંભળવામાં આવ્યું છે કે મેદિનીપુર નજીક આવેલા ટીકુટી નામના ગામમાં એક નવું મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર આ હુકમ મળતાની સાથે જ તાડી પાડવાના બાદશાહના હુકમ છે. વળી બાદશાહ સલામતનું પવિત્ર ક્રમાન છે કે આ પ્રાંતના કારાના બધા મિંદરા જમીનદાસ્ત કરી. આ ફરમાન મળે કે તરતજ તાકીદે તેને અમલમાં મૂકે. આ કામમાં જરા પશુ ઢીલ કરવી નહિ. આ ગાળાના બધા મંદિરા જમીનદ્યાસ્ત થવાં જ જોઈ એ. કચડાયેલા હિંદુકાકાને એ મદિરે પાછા બાંધવા દેતા નહિ. કેટલાં મદિરા તાડા છે તે સબધીની વીગતવાર હકીકત બાદશાહ સલામત તરફ કાઝી સાહેબની સીલ અને પવિત્ર શેખ સાહેબની સહી સાથે રવાના કરેા. ”
૧૩. મુગલ રાજ્યના દરેક ભાગમાંના અમલદારાને મૂતિઓ ફાડવાના અને દિશાડવાના બાદશાહી ફરમાના મેાકલવામાં આવ્યા હતા.
૧૪. ઈ. સ. ૧૬૭૯ના મા'માં દારાબખાતે ખંડેલા, સનુલ્લા અને એ ગાળાનાં ખીજાં બધાં મદિરા તાડાવ્યાં હતાં (મસીર-ઈ-આલમગીરી).
ઈ. સ. ૧૬૭૯ માં ખાનજહાન બહાદુરે જોધપુરના ગાળામાં મદિરા તાડવાના સપાટા ચલાવ્યેા. જોધપુરનાં ઘણાં મદિરા તાડી ખાનજહાને મદિરામાંની મૂર્તિઓ ભેગી કરી. એ મૂર્તિઓમાં કેટલીક સેાનાની હતી, કેટલીક ચાંદીની હતી, કેટલીક પીત્તળની હતી અને કેટલીક તાંબાની હતી. કેટલીક મૂર્તિ એમાં હીરામાણેક વગેરે ઝવેરાત જડેલું હતું. આ બધી મૂર્તિએ ગાડાંમાં ભરીને ખાન આગ્રે લઈ આવ્યા. બાદશાહ ખાનનું પરાક્રમ જોઈ રાજી થયા. મૂર્તિઓને નજરે જેઈ બાદશાહને પૂરેપુરા સંતાષ ન થયા. એણે ખાનને હુકમ કર્યા કે આ મૂર્તિમાંની કેટલીક મહેલના ચેાગાનની જમીનમાં દાટા અને કેટલીક જીમામસ્જીદના પગથીઆની નીચે ગાઢવા કે જેથી મુસલમાના એના ઉપર પગ મૂકીને જઈ શકે (મસીર. ઈ. આલમગીરી).
૧૬. શહેનશાહનો સત્યાનાશી સેાટા હવે મેવાડ તરફ વળ્યા. મેટા ઉદેપુરમાં મહારાણાના મહેલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com