________________
સ
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ સુ
"
કાઈપશુ જાતના વિરાધ વિના લાખા રૂપિયાની કિંમતનું અઢળક સાનું, રૂપું, માતી, રેશમી કાપડ, નિખાય અને ખીજી પારવિનાની વસ્તુઓ લઈ, શિવાજી પાછે ગયા.” આ ફ્રેન્ચ વૈદ્ય પાછળથી ઉમેરે છે કે: “ શિવાજી, સાધુ શિવાજીએ કૅપ્યુચીન પાદરી રેવરડ ફાધર એબ્રોઝના રહેઠાણુને સન્માનપૂર્ણાંક હાથ અડકાડયો ન હતા. એ વાતને ઉલ્લેખ કરવાનું હું ભૂલી ગયા. તેણે કહ્યુ કે “ 'કીશ પાદરીએ ભલા છે, તેમને સતાવવામાં નહિ આવે.” વળી તેણે ડચ લેફ્રાના એક સદ્દગત દલાલના ધરને પણ હાથ અડકાડચો નહિ, કારણ કે એ દલાલે પેાતાના જીવન દરમિયાન ભારે સખાવત કરી હતી.” એવી જ રીતે અંગ્રેજ લૉકાનાં અને વલંદાએનાં રહેઠાણુ પણ તેના સપાટામાંથી ઊગરી ગયાં, એનું કારણુ એ ન હતું કે તેમને એ બધા તરફ સન્માનની લાગણી હતી પણ એ લેાકાએ ભારે મક્કમતા અને શૌ બતાવી, પેાતાને સુંદર બચાવ કર્યાં. ખાસ કરીને અંગ્રેજોએ પાતાનાં વહાણુના ખારવાઓની મદદ વડે પેાતાનાં ધરે જ નિહ પણ પેાતાનાં પાડેાશીએનાં ધર સુદ્ધાં બચાવ્યાં. કાન્સ્ટેન્ટિનેપલના વતની એક યાહુદી (ન્યુ)ના જક્કીપણાએ બધાંને ચકિત કર્યાં હતા. શિવાજીને ખબર હતી કે તેની પાસે મહા મૂલ્યવાન હીરા હતા અને તે ઔરંગઝેબને વેચવા માટે લાવ્યા હતા. પણ મક્કમતાપૂર્વક તેણે એ વાતને ઈન્કાર કર્યો. ત્રણ વખત તેને માથું ઉડાવવાની ધમકી સાથે તેના માથા ઉપર તલવાર વીંઝવામાં આવી, પણ તે મુદ્દલ ડગ્યા નહિ. જિંદગી કરતાં પૈસાને વધુ વહાલા લેખનાર યાહુદી (ન્યુ) લેાંકાને ખરાખર છાજે તેવું તેનું આ વર્તન હતું. આ ઘટનામાં એક માલમતાવાળા પુરુષ તેની પાસે માલમતા છે, એવી ખાતરીડાવા છતાં માત્ર ધમકીએ પામીને જ છટકી ગયા હતા, એમ આપણે જોઈ શકીએ છીએ. વળી કેપ્યુચીન પાદરીના સંનને લીધે અને હિંદુ દલાલની સખાવતને લીધે તેમનો મિલ્કતને સન્માનપૂર્વક સુરક્ષિત રાખવામાં આવી હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. આ ઘટનાઓ પૂરી પાડનાર અર્નિયર વિશ્વાસપાત્ર છે, છતાં એ ઘટનાએ તેના એકલા તરથીજ નથી રજૂ થયેલી. તેને જીન–ડી–થીવેના અને ખારથેલેમ્સ કારીના પણુ ટકા છે. એથી સર જદુનાથ સરકારે એન્ટની સ્મિથના કશન ઉપરથી શિવાજી ઉપર મૂકેલા ક્રૂરતાના આરેાપને કાઇ પણ રીતે સમન તે નથી જ મળતું.”
X
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
X
શિવાજી મહારાજ ઉપર સુરતની લૂંટ વખતે પ્રજા ઉપર ક્રૂરતા અને નિર્દયતા વાપર્યાં સંબંધી પૂર્વ અને પશ્ચિમ તરફના કેટલાક પ્રચકારા તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે. તે કેવા પ્રકારના છે અને તે માટેના પુરાવા કેટલા લુલા છે, તે ઉપરના લખાણુ ઉપરથી વાંચકો સમજી શકયા હશે. શિવાજી મહારાજ જે જમાનામાં સત્તામાં આવ્યા, તે જમાનામાં તેા પ્રજા ઉપર ભારે જુલમ ચાલી રહ્યો હતા. પેાતાની પ્રશ્ન ઉપર પણુ રાજા અને તેમના અમલદારા જુલમ અને અત્યાચાર કરતા, તા દુશ્મનની પ્રજાને પીડવામાં તેા મણા જ શેની રાખે ? એ જમાના એવા હતા છતાં, શિવાજી મહારાજ એ દુર્ગુણોને ભાગ ન હેાતા થઈ પડયા એ આપણે ઇતિહાસ ઉપરથી જોઈ શકીએ છીએ. એન્ટનીસ્મિથ જેવા ચારિત્ર્યહીશુ, નિમકહરામ અને નીચ અંગ્રેજના શબ્દ ઉપર વિશ્વાસ રાખી, તેના શબ્દોને મહાવાક્ય માની લઈ શિવાજી મહારાજ જેવા ઉમદા રાજા ઉપર આક્ષેપ કરનાર ગ્રંથકારા, એમની પ્રામાણિક માન્યતા એન્ટનીસ્મિથના શબ્દો ઉપરથી જ બંધાઈ હાય તા, ડૉ. સુરેન્દ્રનાથ સેનનું ઉપરનું લખાણ વાંચી પેાતાની માન્યતામાં જરૂરી ફેરફાર કરશે એવી આશા રાખવામાં આવે છે. શિવાજી મહારાજ સત્તરમા સૈકામાં થયા, પણ એક યેદ્દા અને વીર તરીકે એ અજખ ચારિત્ર્ય ધરાવતા હતા. વીસમી સદી બહુ સુધરેલી મનાય છે અને તે વીસમી સદીમાં સુધરેલા દેશોમાં યુરાપ ખડમાં સુધરેલી પ્રજા બીજી સુધરેલી પ્રજા ઉપર વિજેતા તરીકે જુલમ કરવામાં કેટલે દરજજે જંગલીપણું બતાવે છે તે આપણે જાણીદ્યું તે આપણુતે શિવાજી મહારાજના સુરતની લૂંટમાં એમણે બતાવેલી ક્રૂરતા ( એ
www.umaragyanbhandar.com