________________
પ્રકરણ ૪૬ ] છે. શિવાજી ચરિત્ર
૨૫૩ છોડ પણ છોડ્યા પછી જે તલવારથી મહારાજ ઉપર ઘા કર્યો હતો તે તલવાર હજુ પણ શિવાજી મહારાજના વંશજોએ સાચવી રાખી છે (History of the Maratha People, 168).
અફઝલખાનના બાદશાહી તંબુને સેનાના કળશવાળ સ્થંભ શિવાજી મહારાજે મહાબળેશ્વરના મંદિરને ભેટ કર્યો હતો જે આજે પણ ત્યાં શોભી રહ્યો છે.
શિવાજી મહારાજ તુળજાપુરની ભવાનીના ભક્ત હતા. તુળજાપુરની ભવાનીમાં મહારાજને અડગ શ્રદ્ધા હતી. પ્રતાપગઢના યુદ્ધમાં જીત મેળવ્યા પછી શ્રી ભવાનીના દર્શન માટે તુળજાપુર જવાની તૈયારીમાં મહારાજ હતા. મહારાજ તુળજાપુર જવા માટે નીકળવાના હતા, તે પહેલાં મહારાજને શ્રી ભવાનીએ સ્વપ્નમાં દર્શન દીધાં અને મહારાજને જણાવ્યું “ તું મારી પ્રતિમાને ત્યાં જ સ્થાપન કર અને બાધા વગેરે જે રાખવાં હોય અને ઉતારવાં હેય એ બધું ત્યાં જ તું કરજે.” મહારાજે તરત ગંડકીની શિલા મંગાવી અને કુશળ કારીગર સલાટને તુળજાપુર મોકલી ત્યાંની મૂર્તિનું જે ધ્યાન છે, તેવા જ ધ્યાનવાળી મૂર્તિ બનાવવા હુકમ આપો. તુળજાપુરની ભવાનીની મૂર્તિ જેવી જ પ્રતિમા તૈયાર કરાવી અને મહારાજે એ પ્રતિમા વિધિપૂર્વક મંદિરમાં પધરાવી. એ મૂર્તિની પૂજા, અર્ચા, નૈવેદ્ય, ઉત્સવ વગેરે બધું ચલાવવા માટે ઘટિત વ્યવસ્થા મહારાજે કરી.
પ્રતાપગઢના યુદ્ધમાં મહારાજને વિજય મળ્યાને આશરે અઠવાડિયું થયા પછી વાઈ સુબાયતની પ્રજા પ્રત્યે મહારાજે એક જાહેરનામું બહાર પાડી, ઢઢરે પિટાવ્યો. આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં મહારાજે બહુ દીર્ધદષ્ટિ અને ઊંડી નજર દોડાવી હતી. કેટલીક વખતે તરતની જીતેલી પ્રજાને કેટલાક ખટપટિયા, અને વિદ્ધસંતોષી માણસે બહેકાવે છે અને બેટી ખોટી વાત ફેલાવી, લેકનાં મન ભારે ચિતામાં નાખે છે. આવા લોકોને બેટી ઉશ્કેરણી કરવાનું ન ફાવે માટે મહારાજે વાઈ સુબાયતના લેકે પ્રત્યે જાહેરનામું બહાર પાડયું -“ મુસલમાની અમલ દરમિયાન તમારી પ્રત્યે જેવું વર્તન રાખવામાં આવ્યું. તેના કરતાં પણ વધારે સુખ અમારા સ્વરાજ્યમાં પ્રજાને મળશે. કોઈ પણ વ્યક્તિના ધર્મમાં અમો હાથ ઘાલીશું નહિ, કેમને સવાલ બાજુએ મૂકી દરેક વ્યક્તિને તેની લાયકાત, અન્ન અને હેશિયારી જોઈને સરકારી નોકરીઓ આપવામાં આવશે. હિંદુ દેવસ્થાનનાં ઈનામે ચાલુ રહેશે, તેવી જ રીતે મુસલમાનનાં ૫ણુ ધર્માદા દેવસ્થાનનાં ઈનામ ચાલુ રહેશે.” વગેરે બાબતે જાહેરનામામાં જાહેર કરી પ્રજાની ચિંતાઓ દૂર કરી.
પ્રકરણ ૪ થું ૧. વિજય પછી દિવિજય-કાહાપુરને સંગ્રામ. ૪. સીદી હર અને શાહિતખાન. ૨. બિજાપુરને દુખપ્રદશન દરબાર.
૫. ૫નાળાગના દેરા સાથે અંગ્રેજોના સંબંધ ૩. ૫નાળાને ઘેરે, બાજી પ્રભુનાં પરાક્રમ સ્વામી
નિષ્ઠાને નમૂનેન્ટ! . શહાપુરની લડાઈ-ઝુલ્લા મહમદનો પરાજ્ય.
૧. વિજય પછી દિગ્વિજય-કેલહાપુરને સંગ્રામ. આ ફઝલખાન જે લશ્કર સાથે શિવાજી ઉપર ચડાઈ લઈ ગયો હતો તેમાં, ખાનની ચડાઈના,
છે તેનાં પરાક્રમના, બાદશાહી જીતના અને શિવાજીના નાશના શુભ સમાચારે બાદશાહને બિજાપુર તાપદ મળે તે માટે બાદશાહે ખાસ રસ જાસો અને ખેપિયા રાખ્યા હતા. શિવાજી ગિરીકતા થયાના કે તેને નાશ કર્યાના સમાચાર ભારે આનંદ અને સમારંભથી રાજમમાં ઉજવસ બાદશાહે સજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com