________________
પરિશિષ્ટ ૭૦
લવાદનામું ( સ્માત ભાઇઓ તરનું)
Âજી પુનમચંદ કરમચંદ કાટાવાળા મા. પાટણ જોગ અમે ચારૂપ ત્થા પાટણશહેરના સનાતન આ વૈદીકા આપને પંચ નીમી અધિ કાર આપીએ છીએ કે મેાજે ચારૂપ ગામે શ્રી મહાદેવજી ગણપતી વીગેરે દેવેનાં ઉથાપન સબંધે અમે તથા જૈને વચ્ચે જે તકરાર ચાલે છે તે સબંધી હકીકત રૂબરૂમાં આપને સમજાવેલી છે તે બદલના વિચાર કરી નીકાલ કરી આપશે તે હમે!ને કબુલ છે.
આ સબંધે આપ જે નીકાલ કરે તેને પુરેપુરો અમલ આપે જ કરી આપવાની સરતે જ આપતે પંચ નીમવામાં આવ્યા છે. તા. ૨૦-૧૨-૧૯૧૬ સંવત ૧૯૭૩ ના ભાગસર વદી ૧૦ બુધવાર
( સહીઓ )
૧ શા. ચુનીલાલ મગનલાલ દા. પેાતે ૧ મદારસીંગ ચેતસંગ સદા, પોતે ૧ પટેલ અંબાલાલ જયારામ સર્ક દા. પેતે
૧ માલજી ગલાજીની સ દા. પેાતે ૧ હીરાજી જેડાજીની સહી દા.
અંબાલાલ
૧ નાનાલાલ ગીરજાશંકર સઇ દા.
તે
૧ છેટાલાલ છગનલાલ સ૦ દા. પેાતે ૧ ચેરાસીનાતના ગાર દવે ભાઇ
શકર લલ્લુભાઇ સહી દા. પોતે
૧ પારીખ જેડાલાલ છેટાલાલ સ પોતે
દા
૧ શા ગીરધર ગોપાળ સ દા. પેાતે
૧ મેતા વીઠલરામ પસાતમની સ દઃ પોતે
૧ કુરણાશંકર કુબેરજીની સઈ દ: પોતે ૧ સા. ગીરધરલાલ છગનચંદ ૧ ચેાકસી ગીરધરલાલ ગોવીંદરામ ૧ દરજી દલસુખ સાંકળચંદ
૧ ભગત બરકતરામ
૧ ગુલાબશકર જેશકર ઇનામદાર ૧ મણીલાલ નથુભાઇ
૧ રામી વીઠલદાસ ગાવીદરામની સઇ દઃ પોતે
૧ ઊજમસી પીતાંબરદાસ દ- પેરે ૧ નારણશંકર નથુશ ંકર દઃ ખુદ ૧ મેતા નરભેરામ જમીયતરામની સ ઃ પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com