________________
૧૬
તેમના સિદ્ધાન્તમાં લગ્ન વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેના દાખલાઓ. (૧) પા. ૭૧ કૃષ્ણ યજુર્વેદ શાસ્ત્રમાં થાય છે
(વીવાયજ્ઞ)
(૨) પ, ૮૬ આ૫ તંબીય ગ્રહ્મસુત્ર ખંડ ત્રીજે. ૨ અંબીકાને પુર્ણ આસ્તાથી માનનારને જન કહેવાય કે કેમ? તેને આપ વિચાર કરશે. તિર્થંકર સિવાય બીજો કોઈ જિન બીજા દેવોને પુર્ણ આતાથી માને નહિ. ૩ શું જેને પણ બીજો ધર્મ માનવાની છુટ છે ખરી? ૪ લાઇન કરેલાં વાકયે પ્રમાણે પ્રભુ ઊપર પખ લમાં ઘી દૂધ, પાણી અગર પુલ ચઢાવીએ છીએ તે ચીજો પોતે જીવ અને જીવ ઉત્પન્ન કરનારી છે તે પછી તેથી આશાતના થાય (લવાદના કહેવા પ્રમાણે) તે આપણે વાપરવી કે કેમ? ૫ આપણું અને તેના દહેરાનું અંતર ચાળી સથી પચાસ પુટ લગભગ છે ત્યારે તેમના મંદીરમાં શંખ ભેર, નોબત વાગતાં હોય અને તે જ વખતે આપણું ધર્મગુરૂઓ કિયા આપણી ધર્મશાળામાં કરતા હોય તે તે ક્રિયાઓમાં ખલેલ પડે કે નહિ ?
આ પ્રમાણે લવાદના એવોર્ડના શબ્દ ટાંકીને તે શબ્દોથી પિતાની માન્યતા પ્રમાણે જે વાંધાઓ તેઓને (કુંવરજીભાઈને) દરશાવેલા તે ઉપર પ્રમાણે છે. (જુઓ પરિ૦ ૪૩ ) ઉપરોક્ત વાંધાઓ કેવા છે તે હવે નીચે સમજાવીએ છીએઃ
વાંધાઓ કેવા છે? ૧ લવાદે અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાતેની રૂઢીઓ જન ધર્મમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નદિક કિયા” એમ લખ્યું એ શબ્દને તેઓ ધર્મના ગિરવને હાનીકર્તા જણાવવાનો પ્રયત્ન કરતાં કઈ મજબુત દલીલ ન મળવાથી કહે છે કે “માર્કો પણ તેમના સિદ્ધાંતની રૂઢીએ લન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com