________________
ફેંસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વર્ગમાં કલેશ “ ઉપસ્થિત કરે કઈ રીતે એગ્ય નથી. સામાપક્ષવાળા “એક જૈન ગૃહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે “ મગરૂર થવા જેવું છે....... વગેરે (વધુ માટે જુઓ પરિશિષ્ઠ ૨૬)
રાય શેઠ કુંવરજીભાઈને નીચે પ્રમાણે પાંચ વાંધાઓ દર્શાવી પાંચ પ્રશ્ન પુછયા હતા:
લવાદનામામાં લખાયેલા શબ્દો ૧ “અરસપરસ રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતની રૂઢિીઓ જૈન ધર્મના લોકમાં દાખલ થવા પામી છે જેવી
કે લગ્નાદીક ક્રિયા.” ૨ કેટલાક જેનો અંબિકા વિગેરે દેવને પુર્ણ આસ્તાથી
માને છે” “ ૩ “હરકેઈ જાતને હરકેઈ ધર્મ માનવાની છુટ છે” * ૪ જૈન ધર્મ મુજબ કેઈપણ જીવ ઉત્પન્ન કરનારી
વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જન વિધિ કિયા વિરૂધ્ધ દેવનું સ્થાપન પુજન કે કિયા થાય તે
શ્રી તિર્થંકર પ્રભુની આશાતના થઈ ગણાય છે” ૫ “પિતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ શંખ, ભેર, નેબત વી
ગેરે વાજીંત્ર વાગે તેમ હવન હેમાદી ક્રિયા થાય તેથી જૈન મંદીરના પ્રભુની આશાતના થવા ભય નથી.
* અમારી માન્યતા ૧ સ્માર્સે પણ તેમના સિદ્ધાન્તની રૂઢીએ લગ્ન કરતા નથી
અને જે કરે તે મહાન ખળભળાટ થાય તે પછી જેને તે કરેજ કેમ?
અમારી’ એટલે આ પ્રશ્રને પુછનારાની માન્યતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com