________________
ફર્સ્ટ કટ મેજીસ્ટ્રેટ (પાટણ વિ૦ નાયબ સુબા) સાહેબે સાર્વજનિક ઠરાવ્યું હતું અને તે રીતે દહેરાસરજીમાં સનાતની ભાઈઓ પિતાની ધાર્મિક ક્રિયાઓ કરવાને ચુક્ત નહિ અને જૈનભાઈઓને તે પાલતું નહતું. સનાતની ભાઈઓએ કરેલા હવન વિરૂદ્ધ જૈન ભાઈઓએ કરેલી ફરિયાદમાં જૈનભાઈએને નિષ્ફળતા મળી હતી જયારે જૈનઆરોપીઓને પાટણની કેટે ફરમાવેલી સજા કાયમ રાખવાને વડોદરા હાઈકોર્ટમાં સનાતનભાઈઓએ અપીલ કરેલી હતી. આવા સંજોગોમાં બેને બદલે બાર હજાર રૂપીઆ આપતાં પણ સનાતનીભાઈએ પોતાની મુર્તિઓ ખસેડવા તૈયાર થાય તેમ નહતા અને જૈનભાઈએ તે મુર્તિઓને કમ્પાઉંડની બહાર ખસે ડવાની નેમમાં પાવી શકે તેમ ન હતા. એટલા માટેજ સનાતનીભાઈઓ ઉપર છાપ પાડી શકે અને સનાતની ભાઈઓ જેની પ્રતિ છઠા તથા ન્યાયતુલનાત્મક શક્તિ માટે વિશ્વાસ ધરાવી શકે તેવા લવાદ વડેજ આ તકરારોનું સમાધાન થાય તેમ હતું અને એમ કહેવું જોઈએ કે શેઠ કે.ટાવાળા તરફની સનાતની ભાઈઓની સદ્દ ભાવના, વિશ્વાસ તથા તેમની પ્રતિષ્ઠા માટે માનનિય વિચારો ને લીધે જ તેમને લવાદ તરીકે પસંદ કર્યા હતા અને તેમને ઠરાવ તેઓએ અંગીકાર કરી લઈ મુર્તિઓ ઉઠાવી લીધી. જયારે આ દલીલ આપવામાં આવી ત્યારે ચુકાદાના પ્રતિપક્ષીઓને તે કબુલ કરવી પડી; પણ પછી તેઓએ એ વાંધે કહાડ કે મહાદે વજીની રથાપના શામળાજીના દહેરાસરજીથી ફકત ૫૦) ફીટ જેટલે નજદીક છે તેથી દહેરાસરજીમાં ધાર્મિક ક્રિયા કરતાં સ્માત ભાઈઓના ઘટનાદ વગેરેથી વારંવાર ધ્યાનભંગ થવા સંભવ છે. આ વાંધા સામે જૈન પત્રકારે ચારૂપને માપ સાથે નકશે પ્રકટ કરીને જણાવ્યું કે તે અંતર ૧૫૦) ફિટ કરતાં પણ વધારે છે (જુઓ નકશે) ત્યારે તે બાબતમાં પણ કંઈ ઉત્તર રહ્યો નહિ. વળી એવું તે કોઈપણ રળે છે.ની વુિં ચ શાય છે કે જૈનભાઈના કમ્પાઉંડની બહાર પણ અન્ય ધર્મીઓ પિતાની ધર્મક્રિયા ન કરી શકે. ચારૂપમાં તે સનાતની ભાઈઓ છે અને એવોર્ડમાં તેઓને કંઈપણ તકરારી વલણ નહિ કરવાને બાંધી લેવામાં આવ્યા છે પરંતુ કેઈપણ જૈન દેવાલયમાં કમ્પાઉન્ડની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com