________________
૧૧
ચુકયા હતા એટલુંજ નહિ પણ વડોદરારાજ્યના મે. સરસુખા ગુણાજીરવ રાજમા નીબાળકરના હસ્તે ત્યાં નવિન શિવાલયના પાચેા નંખાયા, જે બિના તા. ૨૩-૩-૧૭ ના ‘સયાજીવિય’માં તેમજ ખીજાવ માનપત્રોમાં પ્રગટ થઇ ચુકી હતી. ( જીએ પરિ॰૧૩) જે અત્રે જણાવવુ ઉચિત છે.
ચા
તા. ૧૧-૩-૧૭ ના ‘જૈન’માં ચુકાદાને સહાનુભુતિ આપનારા આણંદજી કલ્યાજીની પેઢીના ટ્રસ્ટી અને વકીલ રા. રા. હિરલાલ મછારામ, રા. રા. વકીલ સાંકળચંદ રતનચંદ તથા સેાલીસીટર્સ સુરજમલ એન્ડ કંનનીના અભિપ્રાયા પ્રકટ થયા હતા. તેટલામાં પેલાં સુચકહેન્ડખીલે અને અભિપ્રાય માગવાની અરજીના પિરણામે મુનિ હું સવિજ્યજી તથા મુનિ લબ્ધિવિજયજીના ચુકાદાની સ્ડામે અભિપ્રાયે તા. ૧૪-૩-૧૭ ના સાંઝવત માન”માં પ્રકટ થયા; જ્યારે તા. ૧૧-૩-૧૭ના જૈન”માં અને તા. ૧૪ ૩-૧૭ ના ‘જૈન શાસન”માં અધિપતિની નોંધામાં ચુકાદાની પ્રશંસા પ્રકટ થઇ. તા. ૧૫-૩-૧૭ ના ‘હીંદુસ્તાન’ પત્રમાં જૈનધર્માંશુરૂએ શું કજીયા વધારવા માગેછે? એ લેખ તેના અધિપતિએ પ્રકટ કરી જૈન સાધુએ તરફથી જૈનાને થતી અઘટીત ઉશકેરણી વિષે જનસમાજનું ધ્યાન ખેંચી કજીયેા વધારવાની નીતિને વખાડી કહાડી. વળી ‘સાંઝવ`માન’ના તા. ૨૦-૩-૧૭ ના અંકમાં એ ‘તટસ્થ' લેખકોએ પણ આવી અઘટીત ઉશકેરણીને વખાડી કહાડી તથા ચારૂપના કેસમાં મળેલા વિજય (મહેસાણામાં) ખરે વિજ્ય નહતા પણ ચારૂપનું મંદીર સાજનક ઠરેલું હતું તથા સનાતનીભાઇએએ અપીલ પણ હાઇકોર્ટમાં કરેલી હતી અને તેમાં ફૈસલે જૈનભાઈઓના વિરૂદ્ધ પણ જવા સંભવ હતા વીગેરે જે પ્રતિકુળસજાગા હતા તે દરશાવી ઘરમેળે સમાધાન કરવાની આવશ્યક્તા તથા સંજોગેા જોઇ એવોર્ડ આપવામાં આવ્યે તેની દક્ષતાની પ્રશંશા કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com