SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મારક ગ્રંથોમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રી ચારિત્રવિજય જેના પાને પાને શ્રી કનુ દેસાઈએ કળાના શણગાર * પાથર્યા છે. જેની પંક્તિઓ શ્રી જ્યભિખ્ખું (બાલાભાઈ વી. દેસાઈ)ની કસાયેલી કલમે લખાયેલી છે. જેમાં સાક્ષરવર્ય મુનિરાજે અને વિદ્વાનોએ પોતાની અંજલિઓ આપી છે. અનેક ચિત્ર, સુંદર દ્વિરંગી જેકેટ છતાં કિંમત 1-4-0 H લખો : બાલાભાઈ વીરચંદ દેસાઈ પટેલનો માઢ, માદલપુરા, એલિસબ્રીજ–અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034487
Book TitleSanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherBalabhai Virchandbhai Desai
Publication Year1941
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy