________________
દ્રવ્ય હતું, ધર્મકાર્યોમાં સમુન્નતિ અને ધર્મને ઉદ્યોગ મનાત. લેકે પણ સુખીને સંતષિી હતા.
આજે સમાજની પરિસ્થિતિ એવી છે કે દાનના ઝરણાના માર્ગ બદલવાની જરૂર છે. હજારો અજ્ઞાન બાળકોને શિક્ષણ આપ્યા સિવાય ભવિષ્યની પ્રજ-સમાજનું મહામૂલું ધન બાળકોને તૈયાર કર્યા. વિના કેઈ સમાજ ઊંચે આવી શકે નહિ.
સો શિક્ષકની ગરજ સારતી જીવન ઘડનારી માતાઓના શિક્ષણ, સંસ્કાર માટે પણ આજે વિચાર કરો ઘટે.
સમાજમાં જે વહેમે ને રૂઢીઓ હજી પણ પિપાઈ રહ્યાં છે તે કોઈપણ ભોગે કાઢયે જ છૂટકે.
આજની બેકારી પણ નવલોહીઆ યુવકેને આત્મઘાત તરફ દોરી જનારી બનતી જાય છે. તેને પણ ઉકેલ લાવ્યા સિવાય ચાલે તેમ નથી.
એટલે જ શ્રીમતિએ સમાજના કલ્યાણ માટે દાનનાં ઝરણાં શિક્ષણ માટે આપવાં જોઇશે. યુવકેએ માત્ર વાત નહિ કરતાં સમાજના અભ્યદય માટે રચનાત્મક કાર્યમાં દટાઈ જવું જોઈશે. સમાજના હિતેચ્છ પ્રત્યેક વ્યક્તિએ સમાજના કલ્યાણના વિચાર સેવી યથાશક્ય સેવા કરવા નીકળવું જ જોઈશે. સાધુમુનિરાજેએ પણ ધર્મ-ઉદ્યોગ સાથે સમાજ
[વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com