________________
આપણું કર્તવ્ય
આપણે જોઈ ગયા કે આજે બીજા સમાજો પેાતાના સમાજની સમુન્નતિ સાધી રહ્યા છે. તે માટે લાખાનાં દાન દર વર્ષે અપાય છે. સમાજમાંથી અજ્ઞાન નાબૂદ કરવા, ઉદ્યોગધંધા વિકસાવવા અને સમાજના આમાલવૃદ્ધ બધાના કલ્યાણ માટે યાજનાએ અને કાર્યો કરવા સમાજના આગેવાને તત્પર રહે છે. જીવનભર કાર્ય કરનારા સેંકડાકા કરા આ કામ અવિરત ચલાવી રહ્યા છે.
જૈન સમાજના શ્રીમંતા સમાજની પરિસ્થિતિ જાણે છે—સમાજની ઉન્નતિ માટે તેમને ચિંતા પણ છે જ પણ સમાજઉન્નતિના માર્ગોના વિચાર
આવશ્યક છે.
એક વખત જ્યારે જૈન દાનવીરાએ ગગગનચૂંદિશ બધાવ્યાં, જ્યારે જ્ઞાનભંડારા ભરાવ્યા, જ્યારે દુષ્કાળમાં પેાતાની લક્ષ્મીને સહુ ઉપયાગ કર્યો, જ્યારે દેશના રક્ષણની જરૂર પડી ત્યારે દેશ માટે સસ્વ અર્પણ કર્યું, જ્યારે સ ંધા કાઢયા અને સ્વામીવત્સલા કર્યાં, ત્યારે અઢળક
૧૬ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com