________________
:
દાક્તર દવા આપી ગયા. શ્રાવકાએ ખૂબ આગ્રહ કર્યો પણ દવા ન લીધી તે ન લીધા.
આશ્વિન વદી નવમીની સાંજે શ્રાવક અને શિષ્યા સાથે પ્રતિક્રમણ કર્યું, સંચારાપારસી ભણાવી, મેડી રાત્રે મુનિ દર્શનવિજયજી મહારાજશ્રી પાસે ગયા. સૌને ક્ષમાપ્ના કરી. આસન લગાવ્યું. વીર વીરને રૂપ શરૂ કર્યો.
બરાબર બાર ને પીસ્તાલીશ મિનિટે મુનિનું પ્રાણપ’ખેરું સ્વર્ગ ધામ ઊડી ગયું. જીવનના પુનરુદ્ધા માટે દીપક થઈને એ સિતારા સ્વર્ગ માં સ'ચર્ચો. અગિયાની સુંદર જગ્યાએ એમના દિવ્યદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. અને : તેના ઉપર સ્તૂપ ઊભા કરવામાં આવ્યા.
૩૪ વર્ષીની ભરયુવાન વયે સંસ્થાના સિચનમાં કાયા ઘસી નાખી, ધર્મ કાર્ય માટે પ્રાણ પાથર્યાં, જીવનના પ્રભાત સાથે નિર્ભયતા કેળવી, સત્યદર્શીન માટે બહુ બહુ સહન કર્યું, તીસેવા માટે કેસરી અની ખેડા, જલપ્રલયના ચિત્કાર સાંભળી મુનિધના આચારામાંથી કણ્યતા જગાડી, પાલીતાણાના કૃતિહાસમાં અમર કાર્ય કર્યું.
જૈન સમાજ, જૈન બાળક, જૈન સાહિત્ય અને જૈન સિદ્ધાંત માર્ટને અખંડ પ્રેમ જીવનભર સેવ્યેા. સ્વયં પ્રેરણા અને સ્વયં જાગૃતિથી બધાં કાર્યો બે પાડાં. ગુરુકુળની હસ્તી માટે સ્નેહીનેાયી
[૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com