________________
સંસ્થા ના પુનરુદ્વાર
સંસ્થાની દશા અત્યંત શોચનીય થઈ ગઈ હતી.. મદદ બંધ થઈ ગઈ હતી. કલેશ અને વિરાધનાં વાદળ છવાયેલાં હતાં. તેલ ખૂટયું હતું. દીવા બૂઝાવાની તૈયારીમાં હતા. તંત્ર હાથમાં લીધું. આગ્રાથી દાનવીર શે. તેજકરણ ચાંદમલજી તથા દાનવીર શેઠ લક્ષ્મીચંદજી એદ યાત્રાથે આવેલા. તેઓ એમ જ જાણતા હતા કે સંસ્થા ચાલતી નથી પણ સદ્ભાગ્યે શેઠ તેજકરણજીના ઉતારા સસ્થામાં રાખવામાં આવ્યેા. વિદ્યાથીઓની દિનચર્યાં, અભ્યાસ, પાનપાદન બધું વ્યવસ્થિત જોયું. ચાપડા તૈયા. મહારાજશ્રીએ સચાટ ઉપદેશ આપ્યા અને આ જ્ઞાનગંગાને વહેતી રાખવા સૂચના કરી. શેઠજીના ઉપર ઊંડી અસર થઈ અને તેઓએ તાત્કાલિક મેટી રકમની મદદ કરી. ભવિષ્યમાં પણ નિયમિત મોઁદ મળવાનું વચન મળ્યું.
ચૈત્રી પુનમ પર આવેલ યાત્રિકા પાસેથી પણ સારી મદદ મળી. આર્થિક પરિસ્થિતિની ચિંતા ટળી.
દાદાગુરુ શ્રી વિજયકમલસૂરીશ્વરજી સધ સાથે યાત્રા કરવા પધારેલા. મુનિજી ગુરુવયંની સામે ગયા. આ પ્રસંગે સુરતનિવાસી મુંબઈના હીરામેાતીના વેપારી [ "z
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com