________________
મહોત્સવ પ્રસંગે પં. શ્રી. કમળવિજ્યજીના શુભ હતે વૈશાખ સુદ ૧૦ના રોજ શાંતમૂતિ વિનયવિ
યજીના શિષ્ય તરીકે વડી દીક્ષા આપી. શ્રી ચારિત્રવિજ્યની મનોકામના ફળી.
વિહાર કરી સૌ શત્રુંજય આવ્યા.
શત્રુંજયનાં આલીશાન મંદિર, ભવ્ય પ્રતિમાઓ, હજારો યાત્રાળુઓને સમૂહ, નવ યુકેના કળાવિધાને, કુંડો ને આરામસ્થાને જોઈજોઈ તેમને જન્મજન્માંતરના પૂર્યોદય યાદ આવ્યા. હર્ષાશ્રુથી પરમાત્માના દર્શન કર્યા. સાચે જ સ્વપ્ન સિદ્ધ થયું. દેવ વિમાનમાં જ વિહરતા હોઈએ તેમ અનુભવ થયો.
જીવનની પવિત્ર પળામાં મન ઉલ્લાસિત થયું. યાત્રાધામ સિદ્ધક્ષેત્રને વારંવાર ભેટો મનમયુર નાચવા લાગે.
તીથરક્ષા
હું તો આ નહિ સહન કરી શકું.” કેમ ! શું છે ચારિત્રવિજય?”
તમે સાંભળ્યું નહિ, સાહેબ? આ રોજ રજની તીર્થની આશાતના મારાથી નથી જોવાતી.”
[ રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com