________________
“એ રીતે હું પાછો નહિ કરી શકું.' “તો, તો, અમે જોઈ લઈશું.”
શ્રાવકે ક્રોધાવેશમાં આવી ગયા. . ફરી મીઠું મૌન ધારણ કરી પ્રકાશના પગલે ચાલવા માંડ્યું.
જવું તે હતું તીર્થભૂમિ પાલીતાણા, પણ પહોંચ્યા જામનગર.
જામનગરના મનહર મંદિરના દર્શનથી મુનિ પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ શાંતિને શ્વાસ લેવાની તક આવી પહોંચી.
ગુની ધમાં નીકળ્યા અને શાંતમૂતિ વિનયવિજ્યજી મહારાજ પર નજર કરી. તેઓ પરમ
પ્રતાપી મુનિવર્ય બુટેરાયજી મહારાજના પ્રશિષ્ય શ્રી વિમલસૂરિજીના શિષ્ય હતા.
યુવાન મુનિ, કચ્છી દેહ, તેજસ્વી લલાટ, સત્ય પ્રિય વાણું, નિર્ભયતા અને શૌર્યની મૂતિ! બધા મુનિરાજે જોઈ રહ્યા.
અણમોલ રત્ન કોને ન ગમે ? ૧૯૬૦ ના માગશર શુદ ૧૦ને બુધવારે ધર્મસિંહ ઋષિને સંવેગી દીક્ષા આપવામાં આવી. ચારિત્રના વિજય માટે નીકળેલા સત્યપ્રિય નિર્ભક સાધુનું નામ પણ ચારિત્રવિજય રાખવામાં આવ્યું.
દીક્ષા પછી ધાંગધ્રા પાસે દેવચરાડીમાં પ્રતિષ્ઠા ૨૨]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com