________________
યુદ્ધ અને પ્રલાભક
૧૩
( એવી જ રીતે ગૃહીએ અને ગૃહિણીએાને માટે પણ શબ્દે શબ્દ ખેલે છે.) જે શુદ્ધાયાર હું ઉપદેશું છું તે સલેક સ્વીકારે અને આચરે અને માણસ સારી રીતે વિગતવાર સમજે એવું થાય નહિ ત્યાં સુધી, હે પાશ્મન, હું નિવા'માં જવાને નથી.
ર. બુદ્ધના પરીક્ષણનુ કાવ્યમાં વર્ણન.
ઉપરના વનમાં પ્રલેાભક બુધ્ધન એમની યેાજનામાંથી પાછા પાડવા ઇચ્છતા હતા એટલે કે બુધ્ધ પેાતાનું જ્ઞાન જગત્તે આપે નહિં અને પેાતાના ધ સધ રચે નહિ એવું ચ્છતા હતા. આ નીચેના વનમાં એ ક્ષેાકા ૨૧-૨૨ એ હકીકતના સારા કરે છે. પણ આપણા કવિએ એ ભાવને વિસ્તારીને ફેરવી નાખ્યા છે; એ મારની પધ્ધતિને અને મુખ્યની સાથેના એના સબંધને કેવી રીતે એમાં ફેરવી નાખ્યા છે તે આમાં સ્પષ્ટ થાય છે. એને મતે મારે એવી યેાજના રચી છે કે યુધ્ધ પેાતાના કહેર સાધુજીવનને ત્યજી દેઇ સાંસારિક બ્રાહ્મણ ધર્મોમાં પાછા જોડાય.
નિર્જરા નદીને તટે ચરમ લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા હતા,
નિર્વાણુ શાન્તિ પ્રાપ્ત કરવાના વિચારમાં લીન થઇ ગયા હતા જે, એમની પાસે નસુચિ ગયા, મીઠી વાણી મુખે મેથ્યાઃ
શાક્ય પુત્ર, ઉભેા થા, આ જીવન કથી તને શા લાભ છે!
તું સુકાઇ ગયેા છે, દેખાવે નબળે! પડી ગયા છે; મૃત્યુ તારી પાસે આવ્યુ છે. તારા હજાર ભાગ તે મૃત્યુના થઇ ચુક્યા છે; માત્ર એક ભાગમાં છત્રન છે. જીવન્તને તેા જીવન શ્રેષ્ઠ છે; જીવે છે ત્યાં સુધી
વ્ય કર;
કારણ કે માણસ જીવે છે ત્યાં સુધી કર્મ કરે છે, જે કરવાનું છે એને તરાડતા નથી. ૪ જો તું દાન કરે અને યજ્ઞ કરે તે
તને મહાલાભ થશે તારા સાવનથી શું મળવાનું છે !
પ
એ જીવનને માર્ગે જવું બહુ કણ છે, એ જીવન પાર નિકળવું કાણુ ને કષ્ટજનક છે. આવાં વચન ખેલીને ઉભેા માર મુખની બાજુમાં.
એવું ખેલનાર મારને તથાગતે આમ કહ્યું.
લઘુ ચેતસ્ સત્ત્વ, પામ્મન્, તું તારા સ્વાર્થને કારણે આવ્યેા છે.
કારણ કે આવા લલ્લુકાથી મને જરા યે લાભ થવાના નથી.
આવા કાર્યથી થવાના જે લાભ, એ તેા, હે માર, તું જ બતાવે!
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२
૩
.
પ્રયત્નથી હું બહુ કરી શકતે નથી, કારણ કે પ્રયત્નની સાથે જીવનને અંત આવે છે; જે પવિત્ર જીવનચર્યાથી ફરી જન્મ આવે નહિ, અંતે મારી જીત સમર્પી શ
હું
www.umaragyanbhandar.com