________________
બુદ્ધ અને મહાવીર તમારા રથમાં બેશીને આ, જે ત્રિવધુ છે,
તેમાં ત્રણ બેઠક છે, સારાં ગોળ પણ પિડાં છે; અમારી ગાયોને પુષ્ટ કરે, ઘોડાને ત્વરિત કરે,
અમારાં માણસોને સબળ કરે, હે અશ્વિન વરિત યે બેથી અહીં આવો
અને આ પર્વતને શબ્દ લઇ લો, નહિ તો પ્રાચીન નાયકેએ તમને
ભીડમાં સહાયક શાને કહ્યા હે અશ્વિન? હે અશ્વિન, તમને આ સ્પેન પક્ષીઓ લાવે છે,
એ વરિત પક્ષીઓ, જે રથને ખેંચે છે; સ્વર્ગનાં ગીધ પક્ષી જેટલાં એ વિશ્વાસ પાત્ર છે,
અને તમને નિશ્ચય યજ્ઞમાં લઈ જાય છે. તમારા રથ ઉપર સૂર્યની કન્યા,
એ યુવતી પરિપૂર્ણ આનંદે ચઢી, અદ્ભુત રાતાં પક્ષીને વહી લાવનારા
એ ત્વરિત અને તમને અહીં લાવે. ભવ્યતા દ્વારા તમે વંદન કરાવો છો
શક્તિ દ્વારા રેલ કરાવો છે, હે વીર; ભગુના પુત્રને તમે સમુદ્ર પાર લેઈ ગયા
અને ચ્યવાનને ફરી યુવાન બનાવ્યા. અગ્નિના તાપમાં સમાઈ ગએલા અત્રિને,
હે અશ્વિન, તમે તાજો કરી બળ આપ્યું; અંધ થએલા કર્વને, એની પ્રાર્થના સાંભળીને
તમે ફરી એને આખે આપી. નાશી જતા શયુની ગાયને હે અશ્વિન,
તમે પ્રાચીન કાળે દૂધે ભરી કાઢી. વર્તિકાની ભીડ તમે ભાગી,
અને વિસ્મલાને નવી જંધા દીધી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com