________________
૨૦
જીવન–તંદુરસ્તી–સુખ
આ રાશિની તારીખેામાં જન્મેલાએ શરીરે ઊંચા અથવા ઢીંગણા, મજબુત અને ચપળ હોય છે. ખાસ કરીને કૃષ શરીરના, તીક્ષ્ણ વેધક દ્રષ્ટિવાળા, લખગેાળ મુખાકૃતિવાળા, શ્યામ રંગના અને મેટા ખભાવાળા હાય છે.
મેષ રાશિ મસ્તક, મગજ અને ચહેરા પર શાસન કરતી હાવાથી તેની પ્રજા આ ભાગેા પર જ વેદનાથી પીડાય એ સ્વાભાવિક છે. માથાની વેદના, નેત્રનેા રાગ, જઠરના વ્યાધિ, લકવા, જ્ઞાનતંતુની નબળાઇના વ્યાધિથી તેઓ પીડાય છે. આ તારીખેામાં અવતરેલાં છેાકરાંને દાંત આવે તે સમયે ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત તેના દાંત સાફ્ રહે તે પણુ ધ્યાનમાં રાખવુ. જરૂરનું છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ શરીરના બાંધાએ મજબુત અને તંદુરસ્ત હાય છે.
આ તારીખવાળાઓને નાક અને મૂત્ર વ્યાધિ પણ થાય. અપચે, ખાંસી થયા કરે, પણ તેની અસર ટૂંકજીવી જ હાય છે. આ મનુષ્યાએ ચહા, કાફી, તમાકુ, ગરમ મસાલા વગેરે ઉ-તેજક, માદક કે એવા બીજા કાઇ પદાર્થાં લેવા નહિ. એનાથી તેમને નુકશાન થવાના સંભવ છે. સાદો પૌષ્ટિક ખારાક જ તેમણે લેવા.
આ લેાકાએ અગ્નિથી સાવચેત રહેવું જરૂરનુ છે. દાઝવું', ઊંચેથી પડી જવું, ઠોકર વાગવી કે પછી બીજા એવા અકસ્માતાના તેઓ વારંવાર ભેાગ બને એમ છે. માટે સાવચેતી રાખીને વવું. આ લેાકાએ નાણાની મામતમાં પણ સાવધાની રાખવી જરૂરની છે. ખર્ચ નિયમસરના જ કરવા નહિ તા. મુશ્કેલીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com