________________
૩૧૭
આંખોના ખુણા તરફથી રેખાઓ કપાળના ભાગ તરફ જતી હોય તો તે ધરાવનાર હસમુખ, આનંદી અને ખુશમીજાજી સ્વભાવનો બને છે. આવી રેખાઓ ધરાવનાર મળતાવડા સ્વભાવને અને બીજાંઓ સાથેની લેવડદેવડમાં ચેક હોય છે.
આંખના ખુણા તફથી રેખા નીચેના ભાગ તરફ જતી હોય તો તે વિષાદપૂર્ણ સ્વભાવ દર્શાવે છે.
લોર્ડ કર્ઝન આંખોની નીચે પાંપણની
જેને ગેળ અને નીચેથી અણુસમાન જ રેખાઓ પસાર થતી
વાળે થતા ચહેરા પણ ઉચ્ચ
દરજજો અને ઉપરીપણુનું હોય તે તે અભ્યાસ અને
સૂચન કરાવે છે. સાહિત્યિકતિ ધરાવે છે. આવી રેખાઓવાળ માનવી પુસ્તકો અને સાહિત્યને શોખીન બને છે અને તે લેખકનાં જેવા ગુણ ધરાવે છે.
નાકથી શરૂ થયેલી રેખાઓ હડપચી તરફ જતી હોય તો તેવી રેખા ધરાવનાર ઉદાસી અને ઉત્સાહ શુન્ય મનોવૃત્તિ ધરાવે છે. જે તે રેખાએ મુખ આગળ જઈ અટકતી હોય તે તે માણસનું નસીબ જોર કરતું હોય છે. અને મુશ્કેલીના સમયે પણ તે સખ્ત મહેનત કરવાની વલણને લઈને ધારી, સફળતા મેળવી શકે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com