________________
૧૪૩
લઈને તેએ એ કામ કરવામાં નિષ્ફળ જાય છે. પેાતાની જાત પર તેમને વિશ્વાસ આવતા નથી અને આથી કયારેક તે તેએ એ કામ પાછળ ચિન્તા પણ કરી તેની પાછળ જ રાત-દિન ગાળે છે. આ લેાકેામાં એક ગુણ મુખ્ય છે અને તે એ કે જે કામ તેમને સાંપવામાં આવ્યુ હાય છે તેને તેએ ખત–ચીવટથી પાર પાડયા વગર રહેતાં નથી. સમૃહમાં કામ કરવા કરતાં તેમને એકલાંજ કામ કરવાનુ પસંદ છે.
આ તારીખેામાં જન્મેલા ઉદાર હાય છે એ વાત ખરી છે પણ તેઓની ઉદારતાના સદુપયેાગ થતા નથી અને કેટલીક વખતે તેમની ઉદારતાના ગેરલાભ પણ લેવાઇ જાય છે. આ લાકા એની અસર નીચે દખાઇ જાય છે. કારણ તેમનામાં પેાતાના વિશ્વાસના અભાવ હાય છે અને એને લઇને કયારેક ખત્તા પણ ખાઇ એસે છે.
બીજી તારીખેામાં જન્મેલાએ કરતાં સૌથી વધુ મુશ્કેલી, જોખમેા-ત્રાસ વગેરે આ તારીખેામાં જન્મેલાએને જ ભાગવવા પડે છે અને એને લઈને જ તેએ ઘડાય છે. દરેક જોખમેમુશ્કેલીએ તેમની કસેાટી થાય છે. તેમને વધુ નણવાનુ અને શીખવાનુ મળે છે અને આમ તેમનામાં અજમ પમાડે એવી સહનશક્તિ અને તાકાત આવે છે. આ લેાકા સૌથી વધુ વિશ્વાસુ અને ભરાસાદાર માનવીએ છે. તેમને કહેલી ગુપ્ત વાત સચવાઇ રહે છે અને તે બહાર જવા પામતી નથી. આ લેાકેા પરાપકારી હાય છે. દુ:ખીને મદદ કરવામાં તેઓ પેાતાનું કામ પણ છેડી દે છે.
આ લેાકેા સ્વભાવે ઉદાર છે પરન્તુ જ્યારે તેઓને પેાતાનાં ભવિષ્યના વિચાર આવે છે ત્યારે તેએનું મન સંકુચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com