________________
૧૪૨
સામાન્ય રીતે જોતાં આ લેાકેા શાંતિવાળા, દયાળુ, ઉદાર, ચાલાક અને ખાનનું દુઃખ જાણનારા હોય છે. દ્રવ્યની બાબતમાં આ લેાકેા ખાસ સાવચેત હાય છે અને ભવિષ્યની તૈયારી પણ રાખવાનું ચૂકતાં નથી તેમને કાઇનાં આશ્રય નીચે રહેવાનું ગમતું નથી. આ વિચારજ તેમને ચિન્તા જેવા થઇ પડે છે અને એટલે કેવી રીતે આખી જીંદગી સ્વાશ્રયી જાય તેનીજ તૈયારીમાં તેએ રચ્યા રહે છે. પેાતાનાં ખાલ-ખચ્ચાંઓ પણ સ્વતંત્ર જીવન ગુજારે, તેમને કાઇનાં એશિયાળાં ન થવું પડે તે ચિન્તા પણ તેમને નિરંતર સતાવે છે. પેાતાના વ્યવહારમાં તેએ સીધા, ન્યાયી અને પ્રમાણિક હાય છે અને આથી જ કયારેક તેમને સખ્ત અને જક્કી સ્વભાવવાળા પણ ગણી લેવામાં આવે છે.
આ લેાકાને અનેક પ્રકારના વિષયાનુ જ્ઞાન હાય છે. દરેક વિષયનાં તત્વાને તેએ જાણતાં હાય છે અને આથી જ કેટલીકવાર તેમને ડીફ્નરી' પણ કહેવામાં આવે છે. ઈતિહાસ જ્ગ્યાતિષ, ફિલ્મ્સી આદિ વિષયેામાં તેમને રસ હોય છે અને તેઓ તેના અભ્યાસ કરવા પણ લલચાય છે.
આ લેાકામાંના કેટલાક લુચ્ચા, કપટી અને પ્રપંચી યુક્તિવાળા પણ મળી આવે છે. જ્યારે કેટલાક પ્રમાણિક અને સારા પણ હાય છે. તેમનાં હૃદય વિશુધ્ધ હાય છે છતાં બીજાના વિશ્વાસે રહી તેમનાથી ખાટુ કાર્ય પણ થઇ જાય છે. તેઓમાં ઊંડા ગુપ્ત પ્રેમ, પ્રમાણિકપણું ને હદ ઉપરાંત વિશ્વાસ હાય છે. એને લઈને તેમને કેટલીકવાર ગાવાની ધાસ્તી પણ રહે છે.
તેમનામાં અમુક કામ કરવાની તમન્ના તેમજ શક્તિ પણ હાય છે. પરન્તુ પેાતાના પરનાં આત્મવિશ્વાસના અભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com